SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ માતબર રકમનું દાન અપાયું છે. ધાર્મિક પ્રસંગોએ તીર્થોની યાત્રા ભાગવત સપ્તાહ, વિષ્ણુ પ્રયાગ વગેરે દ્વારા કુટુંબને ધન્ય બનાવ્યું છે. શ્રીનાથજીમાં એક વિશાળ ધર્મશાળા બંધાવવાની ઈરછા છે. નાનાભાઈ ચંપકભાઈ અને દરેક ભાઈઓના સંપ સહકારથી સાથે બેસી શુભ નિર્ણય લેવામાં હંમેશા એકમત હોય છે. જેને આજના યુગમાં સદ્ભાગ્યે જ સમજવું જોઈએ. આખું એ ભૂતા કુટુંબ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલું છે. શ્રી દયાશંકર વિશ્વનાથ ત્રિવેદી મૂળ વતન હમણાં જ તેઓ સ્વર્ગવાસી બન્યા. પિતે ગઈકાલની પેઢીના હતા છતાં આજની યુવાન પેઢીને અનુકુળ થયાં અને બન્ને પેઢીને સમન્વય સાધી પ્રેમ અને કરુણાના દર્શન કરાવ્યા છે. શ્રી દાદુભાઈએ જીવનની શરૂઆત શિક્ષક વ્યવસાયમાં પડવાના ઉદ્દેશ્યથી ટ્રેઈનીંગ કોલેજમાં અભ્યાસ કર્યો. શિક્ષક જીવનની શરૂઆત કરી એ અરસામાં ૧૯૨૮ ની લેક ક્રાંતિએ તેમના માનસ પટ ઉપર ગાંધી વિચાર ધારાની જબરી અસર થઈ. ૧૯૩૪ થી હરિજન સેવાનું રચનાત્મક કામ ઉમંગ સાથે ઉપડ્યું ફેજપુર કોંગ્રેસ અધિવેશનમાં સારૂ એવું કામ કર્યું. હરિપુરા અધિવેશન વખતે કામ કર્યું. સૌરાષ્ટ્ર સેવાદળના સેનાપતિ તરીકે અપ્રિતમ સેવા બજાવી. ૧૯૩૪ થી ૪૪ સુધી રાજકોટના જાહેર જીવનમાં સક્રિયતા બતાવી એ અરસામાં પિતાશ્રીનું અવસાન થતા બધુ છોડીને વતન રાજપરામાં વસવાટ કરી પોતાના ખેતીના વ્યવસાય સાથે ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ તરફ ધ્યાન આપ્યું. ભાડવા દરબાર સાહેબના અંગત સેક્રેટરી તરીકે પણ કેટલાક વર્ષ કામ કર્યું. ૧૯૪૨ થી ૧૯૪૮ સુધી મહેસાણા તાલુકા પ્રજામંડળના મંત્રી તરીકે ઘણું કામ કર્યું. મહેસાણા તાલુકા કોંગ્રેસના મંત્રી તરીકે છ વર્ષ પ૨ થી ૫૭ સુધી જિલ્લા કોંગ્રેસના મંત્રી તરીકે પ૭ થી ૬૬ સુધી જિલ્લા વિકાસ મંડળના માનદ મંત્રી તરીકે અને કેટલેક સમય જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી છે, ૧૯૬૩ થી પંચાયતની રાજયની શુભ શરૂઆત થતાં મહેસાણા તાલુકા પંચા યતના પ્રમુખ તરીકે બીન હરીફ ચૂંટાયા આ જિલ્લામાં સહકારી ક્ષેત્રે પણ તેમનો એટલેજ હિસ્સો રહ્યો છે. શહેર અને જિલ્લાની કુદરતી આફત વખતે એમણે જે સેવાઓ આપી તેનાથી તેઓ સૌના પ્રિતિપાત્ર બન્યા. | સામાજિક રૂઢીઓ સામે શાંત પ્રતિકાર કરેલા તેના અનુભવથી માંડીને રાજકીય ચૂંટણીઓમાં તેમનું નેતૃત્વ વગેરે તથા અમલદારો સામે સામાજિક પ્રશ્નોની રજૂઆતેમાં અને વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરીના સુખદ અને દુઃખદ અનુભવેથી ભરેલું તેમનું જીવન છે. તેમના અનુભવોને લાભ બીજા અનેક કાર્યકરોને પણ મળે છે. મહેસાણા જિલ્લા સહ. પ્ર. લે. સંઘ દૂધ સાગર ડેરીના વાઈસ ચેરમેન તરીકે ચાલુ, વીસનગર સ્ક્રીનીંગ મીસ વગેરે સહ પ્રવૃત્તિમાં ચાલુ છે. તાલુકા સંઘમાં શંકર કપાસ ઉત્પાદન સહ. મંડળ માં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. મહેસાણા જિ૯લા હાઈબ્રીડ બી ઉત્પાદક સહ. મંડળીના સક્રિય માર્ગદર્શક રહ્યાં છે. રાજપરા પંચાયતના સરપંચ અને સતત વર્ષો સુધી સહ. મંડળીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. આતિથ્ય સત્કા રથી ભાવનાવાળા મીલનસાર સ્વભાવના શ્રી દાદુભાઈ તાલુકા પંચાયતની જુદી જુદી કમિટિએમાં પણ અગ્રસ્થાન ધરાવતા હતા. છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠાથી કામ કર્યું હતું. શ્રી દીપચંદભાઈ એસ. ગાડી ભવ્ય કલાત્મક મંદિરે કે પર્વત પર આવેલ ગિરિ શિખરે દીપકના પ્રકાશથી ઝળાંહળાં થઈ જાય છે. અંધકાર ઉડી જાય છે અને હૃદય નાચી ઉઠે છે. પ્રકાશની પ્રસન્નતા નવા નવા સેણુલા જગાડે છે. પણ જ્ઞાનને દીપક તે મનવચન-બુદ્ધિ અને હદયમાં એ તે દિવ્ય પ્રકાશ પાથરી જાય છે કે જગતમાં તેના જેવી સિદ્ધિ કઈ આપી શકે નહિ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ પડધરીમાં વર્ષો પહેલાં એક સામાન્ય કુટુંબમાં શ્રી દીપચંદભાઈનો જન્મ થયો. નાની ઉંમરમાં જ દીપચંદભાઈએ પિતાનું સુખ ગુમાવ્યું. દાદાજીની છાયામાં ઉછર્યા. વાંકાનેરમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થયા. વિદ્યાર્થી અવસ્થામાં વેપારી બની બેઠા છતાં જ્ઞાનપિપાસા તીવ્ર હોવાથી બી. એસસી. એલએલ. બી થઈને ઇંગ્લેન્ડ જઈ બેરીસ્ટર થયા. વકીલાતના ક્ષેત્રે સફળતા મળવા લાગી. પણ વ્યાપારી જીવ હોવાથી વિધ વિધ વ્યાપારોમાં ઝુકાવ્યું અને લક્ષ્મીની વર્ષા વરસી રહી પણ હદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ માનવ રાહત-ઉદ્યોગ કેન્દ્ર અને સ્વ. શ્રી દાદુભાઈ પ્રભાતસિંહ જાડેજા - સાંપ્રત સમાજમાં સુંદર સુવાસ ઉભી કરી જનાર સ્વ. શ્રી દાદુભાઈની સેવાકાર્યની લગની ભાવી પેઢીને પ્રેરણારૂપ બન્યા છે. રાજકોટ જિલ્લામાં જૂના તાલુકદારી ગામ તરીકે ઓળખાતા અને ૧૫૦૦ ની વસ્તી ધરાવતુ રાજપરા ગામ તેમનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy