________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
વિસનગર તાલુકા મજુર સહકારી મંડળી લી.,
વિસનગર. (ઉ. ગુજરાત )
હતા સહારના ઉધPટલીન નં. ૩૧૧-૩૬ ૦
૪૧૩-૨૭૧ સ્થાપના સને ૧૯૫૩
શેર કેપીટલ-રૂા. ૪૯,૬૭૦ રીઝર્વ ફંડ તથા અન્ય ફંડો–રૂા. ૫૩,૪૧,૦૪૫ બાંધકામ ક્ષેત્રે પ્રગતિ :
આ મજુર મંડળીએ શરૂઆતમાં નાનાં નાનાં કામોને ગુજરાતમાં શુભારંભ કર્યો, અને વિસનગરના ભેખધારી સહકારી કાર્યકર શ્રી સાંકળચંદભાઈ અને બીજા સહકારી કાર્યકરોની દોરવણી નીચે ભારતના જુદાજુદા ભાગોમાં બાંધકામ જેવા કે, રસ્તાઓ, રન વે, પુલો, મકાને, વિગેરે અત્યાર સુધીમાં ૧૫ કરોડ રૂપિયાનાં કામ કરી આ દેશના નવનિમમાં પિતાનો મહત્વનો ફાળો આપ્યો છે. મહાકાય બાંધકામો કરી મજુર મંડળીએ સહકારી પ્રવૃત્તિને યશકલગી અપાવી છે. બીજી સહકારી સંસ્થાઓને ઉભી કરવામાં પોતાને મહત્વનો ફાળો આપ્યો છે. સહકારી મંડળીમાં એકઠી થતી મુડી કેઈનું શોષણ કરે નહી અને તે કઈ વ્યકતીની માલીકીની બને નહી તેનું આ મજુર મંડળી ઉદાહરણું છે. બાંધકામના ટેન્ડરમાં હરીફાઈ કરી મજુર મંડળીએ સરકાશ્રીના લાખ રૂપિયા બચાવ્યા છે.
– મંડળીએ કરેલા કામો પૈકી – નામ
રૂપિયા લાખમાં વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે, મુંબઈ
૭૮ લાખ H. 0. C. લેવલીંગ પનવેલ રનવે નાશિક
૧૧૪ એમ્યુનેશન ગેપડાઉન, પુલગાંવ સરહદી રતાએ (કચ્છ, બનાસકાંઠા) સુરજબારી પૂલ ( ઉત્તર શેતુબંધ) બનાસ નદી ઉપરનો પુલ ઉદેપુર--હિંમતનગર, રેલ્વે દાંતી વાડા બંધની કેનાલ ઉકાઈ હેડ રેગ્યુલેટર તથા સ્પીલ કડાણુ ડેમ બાંધવાનું કામ
૧૪૧ પોરબંદર બ્રેક વોટર વે
૧૪૧ , ટયુબવેલ્સ આશરે ૧૮૦૦ (ગુજરાત અને મધ્યપ્રદેશ) ૧૮૫ ,
૧૩૩૯ ઉત્તરોતર અમારી મંડળીની પ્રગતિ વધારવા આપના સહકારની આશા રાખીએ છીએ પ્રભુદાસ ભીખાભાઈ પટેલ
નરેન્દ્રકુમાર ના વ્યાસ ચેરમેન
માનદ્ મંત્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org