________________
મલયેશિયાનો પ્રવાસ
મલયેશિયા વિષુવવૃત્ત પાસે ૧થી૭ અક્ષાંશમાં અને ૧૦૦ થી ૧૧૯ રેખાંશ વચ્ચે પ્રદેશ છે. તેમાં ૧૩ રાજ્યે જિલ્લાએ આવેલાં છે અને તેમાંના ૧૧ પશ્ચિમ મલયેશિયામાં અને એ સબહુ અને સારાવાક પૂર્વ મલયેશિયામાં આવેલા છે. પશ્ચિમ મલયેશિયા થાઇલેન્ડની દક્ષિણે અને સી ગાકુરની ઉત્તરે આવેલ છે, અને પશ્ચિમ મલયસિયાથી ૪૦૦ માઇલ દૂર દક્ષિણ ચીની સમુદ્રમાં ઇન્ડોનેશિયાના મેનિયા ટાપુની ઉત્તરે પૂર્વ મલયે. સિયા છે. મલયસિયાની રાજધાની કુઆલા લમ્પુર છે. મલેય સિયાનું દૈનિક સરેરાશ તાપમાન ૭૦ થી ૯૦ ફેરનહીટ રહે છે. મલયસિયાના કુલ વિસ્તાર ૧૨૮, ૩૦૮ ચારસ માઇલના છે. તેમાં પશ્ચિમ મલયસિયાના લગભગ ૫૧૦૦૦ ચેારસ માઇલ અને પૂના ૭૮,૦૦૦ ચેારસ માઇલ સમાય છે તેની વસતી ૧૦, ૪૩૪,૦૩૪ની ૧૯૭૦ની ગણત્રી પ્રમાણે હતી તેમાં લગભગ દસલાખ ઉપરાંત ભારતીય અને પાકીસ્તાની લાકે વસે છે. વસતીના ૫૦ ટકા મલય લેાકેા અને ૩૭ ટકા ચીનાઓના છે. ૩૧મી ઓગષ્ટ ૧૯૫૭માં મલાયા બ્રિટિશ હકુમતથી સંપૂર્ણ આઝાદ દેશ બન્યા. ૩૧મી એષ્ટિ મલાયા રાષ્ટ્રદિન છે.
શ્રી કૃષ્ણવદન જેટલી
પ્રદેશની રાષ્ટ્રભાષા બહુાસા મલેસિયા છે. મલેસિયા પ્રદેશને ૭૦ ટકા જેટલા ભાગ જગલાના છે અને જગલામાં ૧૨૦ થી ૧૫૦ ફૂટ ઊંચા અને કેટલાંક ૨૦૦ ફૂટ ઊંચા વૃક્ષો છે. ફૂલામાં છ હજાર વિવિધ ફૂલવાળાં વૃક્ષો અને ૯૦૦૦ ફૂલાના વિવિધ છેડો છે. પ્રાણીએ વાઘ સામાન્ય છે અને દિપડા અને ચિત્તા પણ પ્રસંગે પાત મળે છે; રીંછ, હાથી અને મેટા જંગલી સાંઢ સેલડંગ-તેની વિશિષ્ટતા છે. ૫૦૦ જેટલાં વિવિધ પક્ષીએ ત્યાં જોવા મળે છે. અને વિવિધ રંગી મેટા પતંગિયા પણ સારા પ્રમાણમાં હાય છે.
Jain Education International
મલેયસિયાના રાષ્ટ્રધ્વજ સફેદ અને લાલ ૧૩ લાંબી પટીઓના બનેલા હૈં. અને તેમાં ડાબા હાથના ખૂણે વાદળી ભૂમિકામાં ચંદ્ર અને તારાતા પ્રતિક છે. તેને રાષ્ટ્રધર્મ ઇસ્લામ છે. છતાં બંધારણથી વિવિધ ધર્મોની પૂજા ઉપાસનાની સ્વતંત્રાની ખાત્રી અપાઇ છે. ઇસ્લામ સિવાય બૌદ્ધધર્મ, ટાપુઓ એધમ, હિન્દુધર્મ અને ખ્રિસ્તીધમ પ્રચલિત છે ૧૯૬૦ થી દર વર્ષે ત્યાં રમજાન માસમાં કુરાન વાચનની આંતર રાષ્ટ્રીય સ્પર્ધા યેજાય છે. ૧૯૭૦માં ૧૩ દેશેએ આ સ્પર્ધામાં ભાગ લીધા હતા. જૂના નવ રાજ્યવÀામાંથી રાજાની ચુંટણી દર પાંચ વ` માટે થાય છે. ત્યાં લોકસભાના બે ગૃહો છે દિવાન ને પર દિવાન રાયત, મલેયસિયાને ૩૦૦૦ માઇલના દરિયા કિનારે છે. પૂર્વ મલયસિયાને ૧૩૦૦ થી ૧૪૦૦ માઇલના દરિયા કિનારા છે. રાજધાની કુઆલા લમ્પુરનુ` ક્ષેત્રફળ ૩૬ ચારસ માઈલનુ છે અને તેની વસતી પાંચ લાખ જેટલી છે. હાલના રાજા છે યાંગ દિ—પ અન અગાંગ સપ્ટેમ્બરની ૧૬મી ૧૯૬૩ને દિને મલાયાનું જોડાણ સારાવાક ઉત્તર બેનિ`યા અને સિગાર સાથે થયુ' અને મલાયા મલેયસિયા દેશ બન્યા. તેમાંથી આગસ્ટ ૧૯૬૫થી સિ’ગાપુર છૂટું થયું.
મલેયસિયામાં સરેરાશ ૧૨૦ થી ૧૬૦ ઈંચ વરસાદ પડે છે તેમાં પેરાક રાજયમાં આવેલ મેક્ષવેલ ડુંગર પર ૨૩૨ ઈંચ જેટલો વરસાદ પડે છે સખહુ અને સારાવાક સિવાયનાં
મલેયસિયાની રાષ્ટ્રનીતિના પંચશીલસમા‘કુનેગારા’ –પાંચ સિદ્ધાંતા છે રુકુન એટલે સિદ્ધાંત અને નેગરા એટલે રાષ્ટ્ર.
(૧) પ્રભુમાં શ્રધ્ધા. (૨) રાજા અને દેશને વદારી (૩) ખંધારણનું સંમાન (૪) કાયદાનું શાસન (૫) સર્જંન અને નીતિ. (કેસેા પનાન દન કેસુ સિલાન)
મલેયસિયાની સૌથી મોટી પેદાશ રબરની છે. ૧૯૭૦ માં પાંચ લાખ ૬૨ હજાર એકરમાં રબર ઉત્પન્ન થયું હતું. ૧૯૭૦ દરમ્યાન ૧૩ લાખ ટન ઉપરાંત રબરની નિકાશ દ્વારા લેયસિયા ૧૭૨૪૦ લાખ ડોલર કમાયુ હતું. દુનિયાની કલાઈના ત્રીજો ભાગ મલેસિયા પૂરો પાડે છે. ૧૯૭૦ માં દુનિયાની કલાઈના ૪૧ ટકા એટલે ૭૨૬૩૦ ટન કલાઈ મલેપક્રિયામાં પેદા થઈ હતી. અને તેમાંથી ૧૦૧૩૦ લાખ ડોલરની કલાઇ નિકાસ કરવામાં આવી. ત્રીજા નંબરને પરદેશી હુડયામણુ માણીના ઉદ્યોગ ઇમારતી લાકડાના છે. ૧૯૭૦માં તેણે ૮૩૧૦ લાખ ડોલર કમાણી કરી આપી, પામનું તેલ દુનિયામાં સૌથી વધુ મલેસિયા મનાવે છે અને તેને ૧૯૭૦માં ૪૨૪, ૪૦૦ ટન પામ તેલની અને ૯૦૯૨૦ ટન પામ ફળની કાચલીએની નિકાસ કરી હતી. ૭૭૪,૪૩૦ એકર જમીનમાં પામ તેલ પેઢા કરવામાં આવે છે. નારીયેળીના વાવેતરમાં ૧૯૭૦માં ૭૬૨, ૩૦ એકરની કુલ જમીન વપરાતી હતી
કોપરાનુ તેલ ત્યાં ખાવા માટે વપરાય છે. અન્નાનાસ, મરી વગેરેની પણ સારી નિકાસ થાય છે. દર એકરે ત્યાં ૨૪૮૦ રતલ ડાંગર થાય છે. મલેસિયન ડૉલરની કિંમત ભારતના અઢી રૂપિયા જેટલી છે.
દરેક બાળકને ત્યાં ૧૫ વર્ષની ઉંમર સુધી શિક્ષણ પ્રાપ્ત થાય છે. ૬ વ પ્રાથમિક શિક્ષણના અને ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણના મળેયસિયા બહારનાના—ભાષાના શિક્ષણને માધ્યમ
For Private & Personal Use Only
www.jainelibrary.org