SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ મહાન મુસાફર મેગેસ્થિનિસ મગધ દેશની રાજધાની પાલિ પુત્રમાં આવીને વસ્યા હતા. એક દિવસ એ મહાઅમાત્ય વિષ્ણુગુપ્ત ચાલુકયને મળવા ગયે. શેણુ નદીતા કિનારા ઉપર રાજયકર્તા એના નિવાસ અવેલા હતા. સુદ યુભિત ભવના પાસેથી પસાર થતાં વિદેશી પ્રવાસી છેવાડ ના ભાગમાં પહોંચ્યા ત્યાં એક ઘાસની છાયેલી વિશાળ પમાળા હતી તે બતાવીને લાખ એ મેગેિિનસને કહ્યુ ં આ સામે દેખાય છે તે મહાઅમાત્યને નિવાસ.” એ વખતે પ્રાતઃકાળ । સમય હતો. શેણુ નદીમાં સ્નાન કરીને મહાઅમાત્ય ચાલ્યા આવતા હતા. હ્યુ-એન-સંગ તેની સામે જેઇ રહ્યો. પગમાં ચાંખડી, તેની સુધી પહેાચતું ધોતિયું, એક ખભા ઉપર પાણીના ઘડો, બી ખંભા ઉપર ધોઇને ઘડી પાડીને રાખેલુ ઉપવસ્ત્ર, ધે માથે વિશાળ ભાલ ઉગતાં સૂર્યના કિરણેામાં દીપી રહ્યું છે, મેટી શિખા, ખંભા ઉપર છૂટ્ટી વીખરાયેલી પડી છે, શુદ્ર યજ્ઞોપવિત ધારણ કરેલું છે, ઊ'ચું પડછંદ શરીર અને ઉતાવળી ચાલે ચાલ્યા આવતા ચાણકયની સામે મેગેસ્થિનસિ માનભેર નીરખી રહ્યા. અતિથિને જોતાં જ મહાઅમાત્યના વિશાળ નેત્રો ચમકી ઊડયા. તેઓ સીધા પેાતાની પકુટિમાં ગયા. પાણીને ઘડા એમ બાજુ પર મૂકયા ઉપવસ્ત્ર સૂકવ્યુ અને આંગણામાં આવી ઉભેલા અતિથિને નીચા વળીને પ્રણામ કર્યાં. વિદેશી એલચી મૈગસ્થિતિસ મહાઅમાત્ય ચાણકયની આ મુલાકાતનું બહુ સુંદર હૃદયંગમ વન લખૐ' છે. તેમાં એમણે ખાસ એ વસ્તુ ઉપર ભાર મૂકયા છે કે, “કામરૂપથી કાબૂલ સુધી મગધના સામ્રાજ્યના વિસ્તાર કરનાર આ પ્રભાવશાળી રાજપુરુષનું અત્યંત સાદુ', સંયમી સાત્વિક જીવન જોઇએ હું ભારે પ્રભાવિત બન્યા, ‘સાદું વન અને ઉચ્ચ વિચાર' આનું એ મહાન સૂત્ર મેં વિષ્ણુગુપ્ત ચા કયમાં મૂર્તિકાંત થયેલું. જોયું. કોઇ પણ જાતની બાહ્ય સત્તા વિના આત્મશકિતથી નદરાજાના આખા વંશનું નિકંદન કાઢનાર અને ચંદ્રગુપ્તને ગાદી અપાવનાર વિષ્ણુગુપ્ત ચાણકય એક અજોડ વ્યકિત હતા. તેમની તીવ્ર બુદ્ધિપ્રતિભા, રાજનીતિ, કૌશલ્ય, હિંમત, સાહસિકતા, સમયસૂચકતા મનુષ્યને પારખ વાની અજબ શિત એ બધાના મૂળમાં તેમની સદા જાગ્રત એવી ઇશ્વર ા રહેલી ડતી.” આખરે નવાં બીજા અને દૃષ્ટાંત પૂર્વ અને પશ્ચિ મની જાહેાજડાલી. ભૌતિક સંપત્ત વચ્ચેના ભેદ બતાવે છે. આજે પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા પેાતાની અઢળક ધનદોલતને જાહેાજલાલીથી ઝળહળી રહ્યું છે. ત્યાં લગભગ દરેક માણસે એક મેટર છે. અ. કેટલાક માર્ગો ઉપર કલાકના ૮૦ કિલેામિટરથી ઓછી ઝડપે મોટર હાંકી શકાતી નથી. અને વિમાનના વેગની તા વાત જ શી કરવી ? ત્યાંના ગગનચૂખી મહાલયા અને તેમાંનુ બહુ મુલ્યવન રાચરચીકુ સને આંજી નાખે તે ' છે. ખાનપાન, પાશાક આહારરિવાર, Jain Education Intemational ૩૦૩ રમતગમત, મનેારજનના સાધના દરેક બાબતમાં અમેરિકાની જાહેાજલાલી સમૃદ્ધિની ટોચે પહેાંચી છે, પણ ત્યાં માણસને જપ નથી, શાંતિ નથી, સ્વસ્થતા નથી, સંતેાષ નથી, એટલે એ જાહેજલાલી દેખાવમાં ગમે તેટલી મનેાહર લાગતી હોય તે પણ માનવજાતને શાશ્વત સુખ આપી શકતી નથી. સૂવ મૃગની પેઠે એ માણસની તૃષ્ણા વધાર્યા કરે છે અને આખરે એને થકવી નાખે તેવા વિનાશના પંથે એને ખબર ન પડે એ રીતે દોરી જાય છે. જ્યારે ભારતવષ ના સુવર્ણયુગ વેળાની જાહેજલાલી જુદા પ્રકારની હતી. એ વખતે દરેક માણુસને, નગરવાસી તથા ગ્રામવાસીઓને ખાનપાન અને આહાર વિહારની પૂરી સગવડ હતી. આપણે આગળ જોઈ ગયા તેમ સાહિત્ય, સંગીત, કલા વગેરે ક્ષેત્રોમાં ભારત જગતને મોખરે હતું. ભારતનું ગ્રામજીન સુખી અને સમૃદ્ધ હતુ, શાંત અને સ્વસ્થ હતું. ઉદ્યમી અને ઇશ્વરપરાયણ હતુ. સતાષ એ જીવનનો પાયેા હતા. એટલે એ યુગની જાહેાજલાલી સૌને માટે સુખરૂપે બની હતી. એ જમાનામાં નગરા બહુ ચેડાં હતાં. મોટા ભાગની વસ્તી ગામડાએમાં વસ્તી હતી. આજની જેવું બંધારણપૂર્ણાંકનુ પંચાયતી રાજ તે વખતે ન હતું. છતાં, સમસ્ત ગામના વિકા સની વ્યવસ્થા હતી તે વખતે ગામની અંદર બેચાર વ્યક્તિએ પાસે જ વધારે ધન હતુ, વધારે સંપત્તિ હતી. પરંતુ, ખીજા માણસાને તેની ઇર્ષા થતી ન હતી. કારણ કે લગ્ન, મેટા તહેવાર, ઉત્સવ કે એવા સમારંભના પ્રસંગે એ લોકોની સપત્તિ સમસ્ત ગામના ઉપયેાગમાં આવતી. ગમે તે કામના સામાન્યમાં સામાન્ય માણસને ઘેર પ્રસંગ હૈાય ત્યારે મહેમાને માટે ગાદલાં-ગઢડાં ઠામ વાસણ, ચાકળા-ચંદરવા, અરે ! ઘરેણુ ગાંઠાં સુદ્ધાં ઉપયેગમાં આવતાં. પચાસ વર્ષોંની ઉંમર વટાવી ગયેલા સાંધી સમગ્ર ગામના કામમાં પોતાના સમયના સદુપયેાગ કરતા. ગામના વૃદ્ધજના પેાતાના ઘરને વહીવટ ઉંમરલાયક દીકરાને ગામની વિકાસની યાજના કરતા અને તેવાં કામેા કરવામાં ગૌરવ અનુભવતા અને જીવનની કૃતાતા માનતા, આને પરિણામે એક કહેવત ચાલતી કે, ‘મારે ન હતેા મારા પડોશીને હજો.' બીક્તની સપત્તિ જોઇને, એની ચઢતી જોઇને, આંખમાં અમી વરસતુ. તેને પિરણામે ગામમાં સંપને ઉર્જાસ દેખાતે. ભારતવર્ષની જાહેાજલાલીનું મૂળ આ વસ્તુમાં રહેતુ હતુ. બીજી પણ એક અતિ મહત્વની વસ્તુ પૂની સંસ્કૃતિમાં એ હતી કે આધ્યાત્મિક કે ભૌતિક સમૃદ્ધિની પાછળ ત્યા અને તપશ્ચર્યાં રહેલાં હતાં. શીખાનુ' અમૃતસરનુ' સુવર્ણુ મ ંદિર તૈયાર કરવામાં અંગ્રેજોની આવતી બાદશાહીને એકલે હાથે ખાલી રાખનાર મહારાજા રણજીતસિંહ જેવા સમથ પુરુષે પોતાને માથે પથ્થર લઇને ચણવામાં ભાગ લીધા હતા. દક્ષિણના મંદિરનાં ભવ્ય ગોપુરા ઊભા કરવામાં પાંડય વંશના રાજાઓના માણુ-એવા જ કાળા રહેલા છે. વિદેશીઓના આક્રમણ પછી ભારતમાં જે શિલ્પસ્થાપત્યના નમૂનારૂપ ભવ્ય ઇમારતા ઊભી થઇ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy