________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
એવા નામથી એળખાય છે. આ પુરાણમાં સૃષ્ટિ વર્ણન શંકર દ્વારા કહેવામાં આવ્યું છે. અને આમ શંકરનાં ૨૮ અવતારાનું વર્ણન પણ મળે છે. શિવ દર્શન શાસ્ત્ર અથવા તંત્રશાસ્ત્ર માટે આ પુરાણુ અગત્યનું ગણુાય છે.
(૧૨) વિરાહ પુરાણ
હાવાથી
આ પુરાણમાં વિષ્ણુના વિરાહ સ્વરૂપનું મહત્વ તેને આવું નામ આપેલું છે. આમાં લગભગ ૨૧૮ અધ્યાય અને ૨૪૦૦૦ જેટલા બ્લેક છે. આમા વિષ્ણુને સબંધિત એવા ત્રતાનુ વર્ણન મળે છે. પ્રસિધ્ધ એવુ નચિકેતા આખ્યાન પણ આ પુરાણમાં મળે છે.
(૧૩) કન્દ પુરાણ
આ પુરાણમાં શૈવતત્ત્વનું વર્ણન હેાવાથી તેને આવુ નામ આપે છે. કઢના દષ્ટિએ આ પુરાણુ સાથી છે તેમાં નામ (૧) સનતકુમાર સહિ`તા (૨) સૂત સહિતા (૩) શંકર સંહિતા (૪) વૈષ્ણુવ સં.કુંતા (૫) બ્રા સહિતા (!) સૌર સંહિતા એમ છ વિભાગ પાડવામાં આવેલ છે. અને કુલ ૮૧૦૦૦ જેટલા શ્લાક છે. આ પુરાણમાં શિવ મહિમા આચાર-ધ, મુકિત, અદ્વૈત વેદાંત વિવિધ ગીતાએ વગેરેનુ વિસ્તૃત વર્ણન મળે છે.
(૧૪) વામન પુરાણ ઃ
આ પુરાણના સબંધ વામન અવતાર સાથે છે. આમાં લગભગ ૯૫ અધ્યાય અને ૧૦,૦૦૦ શ્લોક છે. આમાં વિષ્ણુનાં વિવિધ અવતારનું વર્ણન છે. જેમાં વામન અવતારનુ' વિશેષ વન છે. આ ઉપરાંત તેમાં શિવ-મહાત્મ, શિવ-તી લીલા વગેરેનું વન મળે છે.
શિવ
(૧૫) કુમપુરાણ :
એક માન્યતા પ્રમાણે આ પુરાણના ચાર વિભાગ હતા. (૧) બ્રહ્મ સંહિતા (ર) ભગવતી હિંતા (૩) સૌરી સહિતા અને (૪) વૈષ્ણવી સહિતા પરંતુ અત્યારે: માત્ર બ્રહ્મ સહિ તાના ભાગ જ મળે છે. આમ આ પુરાણુનાં શ્લોકાની સંખ્યા લગભગ ૧૮૦૦૦ માનેલી છે. પરંતુ અત્યારે માત્ર ૨૬૦૦૦ જ મળે છે આમાં કૂર્મ અવતાર અને શિવનાં વન ઉપર વિશેષ ભાર મૂકાએલા છે. આ પુરાણનાં બે ભાગ કરેલા છે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ જેમાં પૂર્વ ભાગમાં ૫. અધ્યાય અને ઉત્તર ભાગમાં ૪૪ અધ્યાય છે પૂર્વભાગમાં સૃષ્ટિ વન, પાતી તપશ્ચર્યાં, કાશી માહત્મ્ય, પ્રયાગ મહાત્મ્યનું વર્ણન છે. જ્યારે ઉત્તર ભાગમાં ઇશ્વર ગીતા, વ્યાસ ગીતા, શિવ સાક્ષાત્કાર, આશ્રમ વિગેરેનું વન
મળે છે.
Jain Education Intemational.
૨૧૫
(૧૬) મત્સ્ય પુરાણ :
આ પુરાણમાં લગભગ ૨૯૧ અવાય અને ૧૫૦૦૦ જેટલા શ્લોકો છે. અને તેમાં મન્વન્તર પિતૃએ શ્રાદ્ધકલ્પ, સેામવંશ, યયતિચરિત્ર, વ્રત, ભૂગાળ, શિવ સબંધી વિગતા મત્સ્યાવતાર, નર્મદા માહત્મ્ય વગેરેનું વર્ણન મળે છે.
(૧૭) ગરૂડ પુરાણ ઃ–
આ પુરાણમાં વિષ્ણુએ ગરૂડને સૃષ્ટિ વર્ણન કહી સંભળાવ્યું આથી આનું નામ ગરૂડપુરાણ પડયું. આમાં ૨૬૪ અધ્યાય અને ૧૮૦૦૦ શ્ર્લાક છે. અને એ ખંડ છે. પૂર્વ ખંડમાં વિવિઘ વિદ્યાઓનું વન છે જેમાં રત્ન પરીક્ષા, રાજનીતિ આયુર્વે, પશુ-ચિકિત્સા, છન્દશાસ્ત્ર, સાંખ્યયેગ, વગેરેને સમાવેશ થાય છે. બીજો ભાગ ઉત્તરખડ જે પ્રેત કલ્પના નામથી પણ એળખાય છે. જેમાં મનુષ્યનાં મૃત્યુ
પછી તેના કેવા કર્મો પ્રમાણે કેવી પરિસ્થિતિ થાય છે. તેનુ વિસ્તૃત વર્ણન છે.
(૧૮) બ્રહ્માંડ પુરાણ ઃ
આ પુરાણમાં સમસ્ત પ્રહ્માંડનુ વર્ણન હાવાથી તેનું આવુ નામ પડ્યું છે. ભુવન કોશનું વર્ણન લગભગ દરેક પુરાણમાં મળે છે. પરંતું આ પુરાણમાં વિશ્વનું સાંગેયાંગ વર્ણન મળે છે. આમાં ચાર વિભાગ છે. જે પ્રક્રિયા પાદ, અનુષગપાદ, ઉપહ ૨ પાદ અને ઉપાડ્વાંતપાદ એવા નામથી ઓળખાય છે મળે છે. જેમાં અનેક ધ્વીય, પર્વત, નદીઓ, વ વગેરેની આ પુરાણનાં પ્રથમ ખંડમાં વિશ્વનું વિસ્તૃત ભૌગાલિક વન માહિતી મળે છે.
આમ અહિં આપણે પુરાણેાનાં કદ તથા બંધારણની દૃષ્ટિએ પાશ્ર્ચય મેળવ્યો.
એક વસ્તુ નોંધવી જોઇએ કે સામાન્ય ભારતીય પરંપરા એવી છે. કે આ બધા જ પુરાણેાની રચના મહિષ વેદ વ્યાસે કરી હતી પરંતુ તટસ્થતા પૂર્વક અભ્યાસ કરવામાં આવે તે આપણે આ માન્યતા સ્વિકારી શકીએ નહીં કારણુ આ બધા પુરાણા જુદા જુદા સમયની અને સ્થળાની માહિતી આપે છે. અને સંપ્રદાયિક રીતે પણ જુદાજુદા સિધ્ધાંતાને જુદાજુદા પુરાણામાં વિશેષ મહત્વ આપેલુ છે. હજારો વર્ષનાં સમય દરમ્યાન આ સમગ્ર પુરાણેાની રચના થયેલી છે. એટલે કોઈ એક પુરાણુ પહેલા રચાયું પછી બીજું પછી ત્રીજું એમ માની શકાય એટલું જ નહીં પરંતુ એમ જણાય છે કે કોઇ એક પુરાણુ એક જ સમયમાં એટલે કે ચેાકકસ પાંચ વર્ષનાં ગાળામાં રચાયું હાય એમ પણ નથી એવું પણ બનેલ છે કે એક એક પુરાણમાં અનેક પ્રકારનાં વધારા ઘટાડા થયા હશે. અને અત્યારે આપણને પ્રાપ્ત થાય છે તેનુ મૂળ સ્વરૂપ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org