________________
૨૦
ભારે કરવેરાને કારણે વિકાસ અને બચતની વૃત્તિ પણ મદ પડી શિક્ષણમાં તે વ્યાપક પ્રમાણમાં અંધકાર પ્રવતી રહેલ છે. આઝાદી પછીના પચ્ચીશ વર્ષ પૂરા થયા છતાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનાં લક્ષ્યાંક આપણે સિધ્ધ કરી નથી શકય. ઉલ્ટાનું આમાં આપણે પીછેહુડ કરી છે. વ્યક્તિ દીઠ આવક ઘણી નીચીછે. પરદેશેાના દેવાનું પ્રમાણ ઘણુ બધુ છે અને તે કરતાં પણ વિશેષ ચિંતાજનક બાબત એ છે કે લોકશાહીમાં પ્રજાને વિશ્વાસ ડગપગવા લાગે તેટલી હદે ભ્રષ્ટાચાર, કરચારી, કાળાનાણાંનું સમાંતર અ કારણ અને યાજનાઓમાં પ્રજાના હુતાત્સાહ આ બધી ચિંતાજનક ખાખતા છે. ભારતને બન્ને દિશાઓમાં બે સાહસિક પાડોશી રાષ્ટ્રો છે. તેની વધતી જતી શસ્ત્ર જમાવટ, ચીનને અણુસત્તા તરીકે થઈ રહેલા વિકાસ, હિંદી મહાસાગરમાં ઈંગ્લેન્ડ અમેરિકા દ્વારા નૌકા મથકના થઇ રહેલા વિચાર અને તેની ચેાજનાએ, આપણા દેશની સામે મેફાડીને ઊભા રહેલા પ્રશ્નો છે. ખિનજુથવાદી રાષ્ટ્રોના પ્રભાવ આસરી રહ્યો છે. કેટલાક રાષ્ટ્રો અમુક ધર્મના કારણે જ સગડૂન પામી રહ્યા છે. આરએ અને ઈઝરાએલના સંઘષે પણ ભારતનાં મતબ્યા વધારે પડતા એક પક્ષી રહ્યા છે. અને છતાં આ સંઘ માંથી ખનીજ તેલની પીડામાંથી ભારત મુકત રહી શકયુ નથી. ભારતે માત્ર સંતેષ લેવા જેવી ખાખતા હાય તા એટલીજ છે કે આ પ્રજાના પ્રાણ જાગૃત છે. આવી પડેલા યુધ્ધાના ગાળામાં પણ ભારતમાં રાષ્ટ્રભાવના વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે. ભૂખ્યા પેટે પણ આ પ્રજાએ દેશદાઝના દન કરાવ્યા છે. પરંતુ પ્રજાના હૃદયમાં પડેલી આ એકતા અને દેશદાઝની ભાવનાના શાંતિના સમયમાં શાસકો સદુપયોગ કરી શકયા નથી, ઉભા થતાં પ્રશ્નોના નિકાલ લાવવાની જોઈએ તેવી તત્પરતા બતાવાતી નથી, એ બીના દુઃખદ છે.
વિવિધ સમશ્યા :–
ભારતના પ્રશ્નો આપણા ખંડના પ્રશ્નોથી અતિશય જુદા નથી. એશિયા ખંડની કેટલીક વિષમતાઓને, સમસ્યાઓને આપણે મુદ્દાસર જોશું તેા વધારે રસ પડશે.
(૧) પૃથ્વીના માત્ર રૂ ભૂમિભાગ ધરાવતા આ ખંડમાં વિશ્વની 3 વસતી છે. લગભગ ૧,૭૫ અમજ જેટલી વધારે વસતી છે.
(૨) આ જન સંખ્યાનું પ્રમાણુ પણ વ્યવસ્થિત રીતે વહે ચાયેલું નથી. આગળ જણાવ્યું તેમ એક ખર્જી સૌથી ગીચવસ્તીવાળા પ્રદેશેા છે. તેા બીજી બાજુ ઊંચી ગિરિમાળાએ અને રણ જેવા સૂકા પ્રદેશેાને કારણે કેટલાક પ્રદેશે અતિ અલ્પ વસતિવાળા છે.
(૩) એશિયાની ત્રીજી માટી સમસ્યા છે રાજકીય સ્થિર તાના અભાવ. કારણકે, ભારતના છેક પડેશી દેશ પારિત નથી
Jain Education International
એશિયાની ભૂમિક! સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
માંડીને ઘણા દેશેામાં રાજાશાહી શાસન તા કેઇવાર લેાકત ંત્ર તા કોઈવાર લશ્કરી શાસનેાના પલ્ટાએ વારંવાર આવતા રહ્યા છે. મહેલની ક્રાંતિ, વિદ્યાર્થીઓના લશ્કર સાથેના સંઘર્ષો, લશ્કરી બળવે; આંતરિક ઉથલપાથલ, અન્ય દેશેાની દરમ્યાન ગીરી અને પારસ્પરિક અથડામણાએ આ રાષ્ટ્રાને પરિપકવતા કે સ્થિરતા આપી નથી.
(૪) રાજકીય અસ્થિરતાને કારણે પ્રજાકીય વિકાસનાં કાર્યો પર પૂરતુ લક્ષ અપાયુ નથી. આ રાષ્ટ્રા લશ્કરી સાધન સરામની હાડમાં ઊતરી રહ્યાં છે. પિરણામે બજેટને ઘણા મેટો ભાગ વિકાસશીલ કાર્યો કે ઉત્પાદન વૃદ્ધિને બદલે શસ્ત્રાસ્ત્ર અને વિમાનેા ખરીદીની હાડમાં વપરાઈ રહ્યો છે !
(૫) એશિયન રાષ્ટ્રામાં જૂથ બધી છે. આ જૂથેા રાજકીય સ્વાર્થાની અખાડામાજીમાં રાચી રહ્યાં છે. વિશાળતા ઉદારતા, પરસ્પર સમભાવ, એકતા, સમગ્ર હિતેાની પ્રત્યે દુર્લક્ષ. આ બધાંને પિરણામે એશિયન પ્રજામાં હિંસા અને કોમી કે ધાર્મિક લાગણીઓનાં વેરઝેર ભયંકર રીતે પ્રસરી રહ્યાં છે. આને લાભ વિસ્તારવાદી અને સંસ્થાનવાદી રાષ્ટ્રો લઇ
રહ્યાં છે.
(૬) એશિયાનાં ઘણા ખરા રાષ્ટ્રો તે બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓના કાવાદાવા અને પ્રપ’ચલીલાના અબાડાએ સાબિત થઈ રહ્યા છે. મહાસત્તાએ પેાતપાતાની વગ વધારવા અને હિતને સંરક્ષવા આ બધાં નાનાં રાષ્ટ્રોને પ્યાદાં બનાવી તેમને લડતાં ઝઘડતાં રાખી લાચાર અને આર્થિક તેમજ લશ્કરી રીતે આધીન રાખી પેાતાની કમાણી અને હક્ક હિસ્સાઓ વધારી રહી છે. લશ્કરી જોડાણા અથવા મૈત્રી કરારાના રૂપાળાં નામે મહાસત્તાએને તે એશિયન રાષ્ટ્રોમાં કુસ’પ ચાલુ રહે, સ ંઘના ક્ષેત્ર વિસ્તરે તેમાં જ લાભ છે.
(૭) આધુનિકરણ અને યાંત્રીકરણની બાબતમાં એશિયન રાષ્ટ્રોમાં સમતુલા વધી. કેટલાંક રાષ્ટ્રા આ બાબતમાં સારા પ્રમાણમાં વિકસિત થાય છે પણ ઘણી મોટી સંખ્યાના રાષ્ટ્ર તે હજી સાયકલ યુગમાં જીવી રહ્યાં છે. ચીન અને જાપાન વકાસમાં સૌથી મોખરે છે. લડાઇમાં ખેાખરૂ થઈ ગયેલુ જાપાન અને વષૅ સુધી પીડિત, કચડાયેલું અને આળસુ ચીન; હરણફાળ પ્રગતિ સાધી શકયા છે. ભારતમાં ઔદ્યોગી કરણ હતું ને સ્વતંત્રતા પ્રાપ્તિ પછી તેમાં વધારો પણ થયે છે પણુ મળતણની તંગી અને પરાવલંબન તેને મૂંઝવી રહેલ છે. જ્યારે શ્રીલંકા, મલાયા, સુમાત્રા, વગેરે દેશેામાં ચા અને રખ્ખર પર આર્થિક અવલંબન છે બ્રહ્મદેશ, થાઇલેંડ, ઇંડોનેશિયા વગેરે દેશોમાં પણ અકારણ ઉદ્યોગલક્ષી કે વૈજ્ઞાનિક નથી પણ ચાખાના પાક પર અવલંબે છે. આરમ રાષ્ટ્રો તેમને મળેલા કુદરતી ખનીજ તેલના જથ્થા પર અત્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org