SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ તાંઘ રાજાઓના આશ્રયે ૨૭ અનુવાદકોએ ૩૮૦ જેટલા બૌધ્ધ ગ્રંથેાના શુધ્ધ ચીની અનુવાદ કર્યાં. ઈ. સ. ૭૦માં તૈયાર થયેલી એક ગ્રંથસૂચિ અનુસાર એ સમય સુધીમાં ૨૨૭૮ જેટલા ઔધ્ધ ગ્રંથ ભારતમાંથી ચીનમાં પહોંચીને ચીની અનુવાદ પામ્યા હતા. તંગકાલના અનુવાદકામાં પ્રભાક મિત્ર, ઔધરુચિ, દિવાકર જેવા ભારતીય અને યુઆન સ્વાંગ અને ઇત્સિંગ જેવા ચીની વિદ્વાનોનો ફાળે અગત્યનો છે. પ્રસિદ્ધ ચીની શ્રમણ યુઆન-સ્વાંગની બૌધ ધર્મ અને દર્શનના અભ્યાસ અર્થે કરેલી ભારત યાત્રા વિખ્યાત છે. ઇ. સ. ૬૯માં તેણે ભારત માટે પ્રસ્થાન કર્યું. અને ઇ. સ. ૬૪૫માં તે ચીનમાં પાછે ફર્યાં. નાલ'દામાં આચાર્ય શીલભદ્ર પસે વિજ્ઞાનવાદના દર્શનનો અભ્યાસ કર્યો. પાંચ વર્ષ સુધી નાલંદમાં રહીને બૌધ્ધ સાહિત્ય અને બ્રાહ્મણ સાહિત્યનો અભ્યાસ કર્યાં. ચીનમાં પાછા ફરતી વખતે તે પાતાની સાથે ૬૫૭ સંસ્કૃત ગ્રંથાની હરતપ્રતા, બુધ્ધની ધાતુએના કેટલાક અવશેષ અને કેટલીક પ્રતિમાએ લઇ ગયા હતા. યુઆન-ચ્યાંગે ૧૯ વર્ષ સુધી શાંત ચિત્ત ૭૫ જેટલા સંસ્કૃત ગ્રંથાન ચીની અનુવાદ કર્યા. તેમજ કેટલુંક મૌલિક સાહિત્ય પણ રચ્યું. તે કેવળ અનુવાદક કે સાહિત્યકાર જ ન હતા. તે મહાન ચિંતક પણ હતા. અનુવાદની પ્રક્રિયા દરમ્યાન તેણે આચાર્ય પરમાની વિજ્ઞાનવાદી વિચારધારાનો પૂર્ણ પણે સ્વીકાર ન કરતાં એક નવીન ધારાને જન્મ આપ્યા. યુઆન ગ્વાંગે કરેલા ૭૫ અનુવાદોમાં ૪૦ ગ્રંથે અભિધમ પિટકને લગતા છે. ઇત્સિ ંગે વિનયપિટકને લગતા ગ્રંથાન! અનુવાદ કર્યા છે. તે પણ વિનયકલા, પિટને લગતા ગ્રંથાની શેાધમાં ઇ.સ. ૬૭૩માં ભારતમાં આવ્યે હતા. તે પેાતાની સાથે ૪૦૦ સંસ્કૃત ગ્રંથા લઈ ગયા હતા જેમાંના ૫૬ ગ્રંથેનો તેણે ચીની અનુવાદ કર્યાં હતા. એ બધા સંસ્કૃત ગ્રંથો લુપ્ત થઈ ગયા છે. આઠમી સદીમાં ભારતમાંથી ચીનમાં ગયેલા આચાય •વધિ અને અમેધવન પોતાની સાથે તાંત્રિક બૌધ્ધ ધર્મને લઈ ગયા. ઇ સ. ૭૪૬માં ૫૦૦ ગ્રંથે સાથે ચીન પોંચેલા અમેાધવને ત્યાં ૨૮ વર્ષ સુધી રોકાઇને ૧૦૮ ગ્રંથેાના ચીની અનુવાદ કરવા ઉપરાંત વજ્રયાન બૌધ્ધ ધર્માંનો વ્યાપક પ્રચાર કર્યાં. આથી ચીનના બૌધ્ધ ધર્મ પર તંત્રવાદનો પણ પ્રભાવ પડવા લાગ્યા. તાંગવંશ પછી બૌધ્ધ ધર્માં ચીનમાં ૧૧મી સદી સુધી વિકસતો રહ્યો. એક પછી એક બૌધ્ધ આચાર્યાએ ભારતમાંથી ત્યાં જઈને ૌધ્ધ ધર્મની જ્યેાતને જલતી રાખી. ૧૨ મી સદીના અંતમાં મુસ્લિમેાનાં ઝનૂની આક્રમણથી ભારતનાં બૌધ્ધ વિદ્યાપીઠ અને અનેક મડાનો નાશ થયેા તેમજ ઘણા બૌધ્ધની કતલ થઈ, ત્યાર પછી ભારતમાંથી બૌધ્ધ ધર્મની જ્યાત બુઝાઈ ગઈ તેની સાથે ચીન સાથેના સંસ્કૃતિક સપર્ક પણ લુપ્ત થઇ ગયા. બીજી બાજુ ચીનમાં પણ બૌધ્ધ ધર્મ પર તિબેટી લામાવાદની અસરને કારણે તેનું સ્વરૂપ દૂષિત બનવા લાગ્યું Jain Education International ૨૦૩ તેથી ધીમે ધીમે તેની લેાકપ્રિયતા ઘટતી ગઈ. તેમ છતાં ચીનના ધનિષ્ઠ મહાયાની બૌધ્ધોએ વિપરીત અ’ઝાવાતમાં પણ પેાતાના શુધ્ધ આચાર અને ચિંતન દ્વારા ઔધ્ધ ધર્મનો દીપક જલતા રાખ્યા. છેલ્લા બે હજાર વર્ષોંથી ચીનમાં ડેરા નાખેલા બૌધ્ધ ધર્મે ચીની જવન અને વિચારા પર ઊંડો પ્રભાવ પાડયા છે. બૌધ્ધ ચીનમાં પુનર્જન્મ, કાર્ય-કારણ સિધ્ધાંત અને ઇહ કર્મતુ ફળ બૌધ્ધના ચિર-ભંગુરતાના સિધ્ધાંતના ચીન કવિ અને અન્યત્ર પણ ભાગવવું પડે છે વગેરે ભારતીય વિશ્વાસે ફેલાવ્યા. કલાકારો પર ઊંડો પ્રભાવ પડયા. બૌધ ધમે ચીનવાસીઓમાં ઊંડી-ધર્યું-ભાવના અને શ્રધ્ધાનું ઘડતર કર્યું, જેને લઇને ત્યાં મહાન કલાકૃતિઓની રચના થઇ. યુન કાડ-હુડ્ મેન અને તુન હુઆઙ વગેરે સ્થાનેામાં આવેલાં બૌધ્ધ સ્મારક તેનાં ઉત્તમ ઉદાહરણ્ છે. આમાંની તુન હુઆફ્ એક પર્વત કરીને કરેલાં અનેક વિહાર–ગુફાઓ છે. આ ગુફા સદ્ગુસ બુદ્ધ શુક્ાને નામે પ્રસિધ્ધ છે. આ ગુફાઓ ઈ. સ. ની ચાથીથી છઠ્ઠી સદી દરમ્યાન કરાયેલી છે. ગુફાએ લગભગ ૯૧૧ મીટરની લખાઇમાં છે. રચના પરત્વે આ ગુફાએ અજંટા, ઇલેારા અને ખાઘની બૌધ્ધ ગુફાએને મળતી છે. ગુફાઓમાં મહાયાન સંપ્રદાયને લગતી સેંકડા પ્રતિમાએ અને શિલ્પા કરેલાં છે. એમાં બુધ્ધ, એધિસત્ત્વા, અહ્ તા, દેવતાઓ અને મનુષ્યાનાં દૈનિક જીવનનાં દૃશ્યા શિલ્પિત છે. આ શિલ્પેામાં ભારતીય ગંધાર કલા અને ચીની કલાના મનેહર સમન્વય થયેલે છે. ચીની ધર્મ, દર્શન અને સ્થાપત્ય તથા શિલ્પની માફક ત્યાંના વિજ્ઞાન અને સંગીત પર પણ ભારતીય પ્રભાવ પા છે, ચીનમાં ભારતીય ગણિત અને જ્યાતિષના અભ્યાસ તથા ભારતીય ઔષધિના ઉપયાગ પણ બૌધ્ધ ધર્માંને આભારી છે. કારિયામાં થઇને જાપાનમાં, ચીનમાંથી ઇ. સ.ની ચેાથી સદીમાં મૌધ્ધ ધર્મ કેરિયામાં પહોંચ્યા અને ત્યાંથી તે જાપાનમાં પ્રવેશ્યા. એ સમયે કોરિયા દક્ષિણ-પશ્ચિમમાં પાક-ચે રાજ્ય અને દક્ષિણ પૂર્વમાં સિલા ત્રણ ભાગેામાં વિભકત હતુ. ઉત્તરમાં કે રાજ્ય હતું, રાજ્ય હતું. કોરિયામાં સર્વ પ્રથમ બૌધ્ધ ધર્મને પ્રવેશ કયુ રાજ્યમાં ઇ. સ. ૭૭૨માં એક ચીની ભિક્ષુ દ્વારા થયા ત્યાંના પ્રચારકોએ થાડા સમયમાં બીન્ન એ રાજ્ગ્યામાં પણ નૂતન ધર્મના પ્રચાર કર્યાં. પાંચમી સદીમાં બૌધ્ધ ધર્મ સમગ્ર કેરિયામાં ફેલાઈ ગયા. સાતમી સદીમાં સિલા ખાધ્ધ સંસ્કૃતી કેન્દ્ર બની ગયું. આ રાજયમાંથી ઘણા કોરિયન ભિક્ષુએ ચીનમાં ળૌધ્ધ શાસ્ત્ર । અભ્યાસ કરવા ગયા. એમાં યુઆન ત્સ, મુઆન હુિઆએ તે યી સિઆડ પ્રસિધ્ધ છે. ૧૧ મી સદીમાં વાંગ વંશના રાજાએના સમયમાં બૌધ્ધ ધર્મે અપૂર્વ આગેકૂચ કરી. અનેક સ્થળે વિહારો બંધાયા સિલ રાજવંશના સમયમાં બૌધ્ધ ધર્માં ઘનવાન વર્ગ સાથે સંક્ળાયેલા હતા તે વાંગકાલમાં આમજનતાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy