________________
સોનગઢનું પરમાગમ-મંદિર છે,
परमागम मंदिर
सोनगट
-
બ
,
0086 ઇધિ
મહાવીર ભગવાનના ૨૫૦૦મે નિર્વાણ મહોત્સવના વર્ષમાં તૈયાર થયેલ.
આત્મજ્ઞાની સ્વાનુભવ રસાસ્વાદી પરમ – પ્રભાવક આધ્યાત્મિક પુરુષ શ્રી કાનજી સ્વામી નિજ શુદ્ધાત્માને અનુભવી નિજ કલ્યાણ સાધી રહ્યા છે અને આત્મથી જનેને કલ્યાણ પંથે દોરી રહ્યા છે. તેઓશ્રીએ આ કાળમાં દ્રવ્ય ગુણ પર્યાયનું ઉપાદાનનિમિત્તનું તથા નિશ્ચય વ્યવહારનું જિનપ્રણીત યથાર્થ સ્વરૂપ પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા, શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્યની શૈકાલિક શુદ્ધતા તેમજ પરિપૂર્ણતા, સમ્યગ્ય દર્શનનું સ્વાનુભૂતિયુક્ત અપાર મહાભ્ય-ઇત્યાદિ અને વિષયની, સ્વાનુભવઝરતાં પ્રવચનો દ્વારા તેમજ ગ્રંથ પ્રકાશન દ્વારા, વ્યાપક પ્રસિદ્ધિ કરી ભારત વર્ષને મુમુક્ષજન પર અસીમ ઉપકાર કર્યો છે. તેમના પ્રતાપે અનેક જિનાગમ ગ્રંથની તથા જિનાગ પરનાં સ્વસંવેદનમુદ્રિત પ્રવચન ગ્રંથની લાખે પ્રકાશન પામી છે. આ રીતે તેમના દ્વારા થયેલી પરમ ધર્મપ્રભાવનાથી ભારત વર્ષ મુમુક્ષજનનાં હદયમાં જિનાગમ પ્રત્યે જે ભકિત પ્રગટ થઈ છે તેના એક અંગભૂત કાર્યરૂપે મુમુક્ષુ સમાજ દ્વારા-પૂજ્ય શ્રી કાનજી સ્વામીના ભક્તો દ્વારા આ “ શ્રી મહાવીર – કુંદકુંદ પરમાગમ મંદિર * નિર્માપિત થયું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org