________________
આ પરમાગમ મંદિરમાં વીતરાગ સર્વજ્ઞ દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાનના ૩ કાર ધ્વનિ દ્વારા નીકળેલા પરમાગમ શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર અને શ્રી પંચાસ્તિકાય સંગ્રહ, શ્રીમદ્ ભગવકુંદકુંદ ચાર્યદેવ પ્રણીત શ્રી નિયમસાર તથા શ્રી દર્શનપ્રાભૃત, સૂત્રપ્રાભૃત, ચારિત્ર પ્રાભૃત. બોધ પ્રાભૃત, ભાવપ્રાકૃત, મોક્ષ પ્રાભૃત, લિંગપ્રાકૃત અને શીલપ્રાભૃત–ઉત્કીર્ણ કરવામાં આવ્યા છે.
આ મંદિરમાં કુંદકુંદ સ્વામીના પવિત્ર ચરણચિત બિરાજમાન છે.
સુંદર આરસની ૪પ૦ શીલાઓમાં મશીનથી પાંચ પરમાગમ કેરાયેલા છે જે મંદિરને શોભાવી રહ્યા છે.
જૈન શાસના સમયસારાદિ અમૂલ્ય પંચ પરમાગમ આરસના સિંહાસનમાં બિરાજે છે.
ચારે બાજુ આરસની સુંદર બાંધણીવાળું મંદિર, સેનેરી શિખર ઉપર જૈન ધર્મને વિજય ધ્વજ ફરકાવી રહ્યું છે. કુલ ૧૯ કશળ
તીર્થકરના પૂર્વભવના તેમજ અનેક વિતરાગી સંતના વૈરાગ્ય રસ પૂર્ણ પચાસ ઉપરાંત ચિત્ર આત્મિક આરાધનાની પ્રેરણા આપી રહ્યા છે.
આ પરમ આગમ મંદિરનું ઉદ્ઘાટન વિર નિર્વાણુ સંવત ૨૫૦૦ના (વિક્રમ સંવત ૨૦૩૦ના) ફાગણ સુદ ૧૩, બુધવારના શુભ દિવસે થયું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org