SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૭૫૧ (૧૭) વિમાનમાં ટપાલ લઈ જવાની શરૂઆત ઈ. સ. ૧૯૧૧માં બેંગ્લોરથી થઈ (૧૮) બેગ્લોરની એક જુની દુકાનમાંથી મળી આવેલ “એલીસ ઇન વન્ડર લેન્ડ’ પુસ્તકની હસ્તપ્રતનાં રૂા. સાડાત્રણ હજાર ઉપજ્યા હતા (૧૯) દુનિયામાં સૌથી વધારે મગફળી ભારતમાં પાકે છે અને તેનાં ખેળમાંથી ‘બિસ્કીટ પણ બને છે. (૨૦) કાશ્મીર (ભારત)માં એક એવું ઝરણું છે કે તેનાં પાણીને રંગ અવાર નવાર બદલતો રહે છે જ્યારે ધંધુકા (ગુજરાત)માં આવેલ ભવાની વાવનાં પાણીને રંગ ઋતુ બદલાતા બદલે છે. ૧૦૪ વૃક્ષોની વિશિષ્ટતા (૧) હિમાલય પહાડ પર થતાં અમૂક વૃક્ષ પ્રકાશે છે અને તેને પ્રકાશ દૂર સુધી ફેલાય છે. (૨) ઉત્તરભારતના જંગલમાં એક એવી જાતનું ઝાડ થાય છે કે, તેને અડકવાયી વીજળીને “શટ’ લાગે છે. ૧૦૫ ભારતમાં સૌ પ્રથમ (૧) દેશને ખાતર હાથમાં ગીતા લઈને ફાંસીને માંચડે ચડ નાર ખુદીરામ બેઝ. (૧૧) ઇ. સ. ૧૫૫૦માં ગોવામાં પિોર્ટુગીઝ ભાષાનું સૌ પ્રથમ છાપખાનું શરૂ થયું. (૧૨) સૌ પ્રથમ સ્ત્રીઓમાં છેકટર બનનાર આનંદીબેન જેવી નામનાં બહેન છે. (૧૩) મહિલાઓમાં સૌ પ્રથમ એમ. એ. થનાર બંગાળનાં ચંદ્રમુખી બેઝ હતા. (૧૪) ઈ. સ. ૧૮૪૬માં ભારતીય લશ્કરમાં ખાખી પાકની શરૂઆત થઈ. (૧૫) સૌ પ્રથમ કોલેજનાં હિન્દી પ્રોફેસર તરીકે આવનાર દાદાભાઈ નવરોજી છે. (૧૬) હાઈકોર્ટનાં બેરિસ્ટર બનનાર પ્રથમ ભારતીય “મેશ ચંદ્ર બેનરજી” છે. (૧૭) ધારાસભાનાં પહેલા હિન્દી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ હતા. (૧૮) ભારતના પહેલા હિન્દી ગવર્નર જનરલ રાજગોપાલાચારી (ચક્રવતી રાજગોપાલાચારી) હતા. (૧૯) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડે રાજેન્દ્રપ્રસાદ હતા. (૨૦) ભારતનાં પ્રથમ વડાપ્રધાન પં જવાહરલાલ નહેરુ હતા. (૨૫) ઈ સ. ૧૮૦૦ માં મ. એ. થી નાણાં મોકલવાની શરૂઆત થઈ (૨૨) ભારતમાં પ્રથમ પાંચ રૂપિયાની ચલણ નેટ ઈ. સ. ૧૮૭૨ માં છપાઈ. (૨૩) ઈ. સ. ૧૯૦૭ થી ભારતમાં ચાંદીને બદલે નીકલને સીક્કો ચલણમાં આવ્યું. (૨૪) ઈ. સ. ૧૯૦૪ માં ભારતમાં સિમેન્ટ બનાવવાનું પ્રથમ સાહસ મદ્રાસના એક કારખાનેદારે કર્યું. (૨૫) દુનિયાના તમામ દેશોમાં ગુણકર્મ પ્રમાણે લેકવ છે. પણ વટલાવાને વહેમ માત્ર ભારતમાંજ છે. (૨૬) ભારતનાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ પં. જાબમાં બધાજ વિસ્તારમાં બહુ પતિત્વની પ્રથા છે. (૨૭) જનસર-બાવભમાં પત્ની સૌથી મોટાભાઈને પર છે અને બધાજ બાઈઓની પત્ની તરીકે રહે છે. (૨૮) ગઢવાલ જિલ્લાનાં ફતેહ પર્વત નામે ઓળખાતા ગામને મુખ્ય દેવ દુર્યોધન છે. અને પાંડવોને દંડ તરીકે ઓળખાવે છે. (૨) તુસંહાર' નામનું પુસ્તક છપાયું. (૩) ભારતીય પરિષદ વડોદરામાં ભરાઈ, (૪) રેલ્વેમાં પ્રથમ જ એરકંડીશન’ એ ૧૮૩૭માં મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડાવવામાં આવ્યો. (૫) રવિવારે રજા પાળવાનો રિવાજ ઈ. સ. ૧૮૪૩થી અંગ્રેજોએ શરૂ કર્યો. (૬) . સ. ૧૮૬૪થી રેલ્વેમાં ટપાલને ડબો જોડવાની શરૂઆત થઈ (૭) ઈ સ. ૧૮૫રમાં પ્રથમ ટપાલ ટિકીટ શરૂ કરાવનાર સિંધના કમિશ્નર મિ. બાર્ટલ હતા. (૮) બંગાળીમાં પ્રયમ છાપુ કાઢનાર કેશવચંદ્ર સેન હતા (૯) ભારતમાં સૌ પ્રથમ અખબાર ૨૦-૧-૧૮૭૦માં બંગાળી ગેઝેટ” નામનું શરૂ થયું. (1• ભારતનાં સૌ પ્રથમ હિન્દી અખબાર ઈ. સ. ૧૮૪પનાં જાન્યુઆરી માસમાં “બનારસ અખબાર”ના નામે રાજા શિવપ્રસાદજીએ શરૂ કર્યું. (૨૯) ભારતની નદીઓમાં વધારેમાં વધારે પાણીને ઉપયોગ કાવેરી' નદીના પાણીને થાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy