SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં જાણવા જેવું શ્રી વશરામભાઈ વાઘેલા (૧) દિહી ૧ દિલ્હીમાં કાશ્મીરી દરવાજા પાસે બંધાઈ રહેલું આંતર-રાજ્ય બસ સ્ટેશન એશિયાનું સૌથી મોટું બસ-સ્ટેશન છે. ૭ નવી દિલ્હીમાં બ્રિટીશ શાસન દરમ્યાન બંધાયેલ “વાઈસજીકલ લેજ” તે જ હાલન “રાષ્ટ્રપતિ ભવન” છે. આ રાષ્ટ્રપતિભવનમાં ૩૪, ઓરડા, ૧૪ લિફટ, ૨૭૭ ચાંભલા, ૩૫ પરસાળો, તયા ૩૭ ફૂવારા છે. આ ભવનનું બાંધકામ પંદર વર્ષે પૂરું થયું હતું અને સાડાચાર કરેડ રૂપિયાનું ખર્ચ થયું હતું. ૨ દિલ્હીમાં આવેલ કુતુબમિનાર તે દુનિયાનાં આઠ અભૂત રિલ્પમાંનો એક છે. આ કુતુબમિનાર ઈ. સ. ૧૨૦૦ ની સાલમાં કુતુબુદીને બંધાવવાનું શરૂ કરેલ અને ત્રણ માળ તેમણે પૂરા કરાવેલ પાછળના બે માળ ફિરોજશાહે બંધાવેલ. ૬ પાટનગર દિલ્હીમાં બાદશાહની કબરો, મકબરા, તેમના ગુરુ અને પ્રિય કવિઓના રોજાની ઈમારતોથી માંડીને છેક છેલ્લે પૂજ્ય ગાંધીજી અને નહેરનું અમરત્વ બતાવતા રાજઘાટ અને શાંતિઘાટ આવેલાં છે કુતૂબમિનારની ઊંચાઈ ૨૩૪ ફીટ છે. ભારતમાં આટલે ઊંચે બીજે કઈ મિનારે નથી દિલ્હીમાં આવેલ હતંભ દોઢ હજાર વર્ષ જુના છે. છતાં તેને કાટ લાગ્યો નથી. ૭ દુનિયાની અજાયબીઓમાં જેની ગણના થાય છે. તે “ તાજ મહાલ ” મુમતાજ મહાલની કબર ઉપરને એક રાજે છે. તેને બાંધતા ૧૭ વર્ષ લાગ્યા હતા. અને તેનું કુલ ખર્ચ ૬ કરોડ પાંચ લાખ, વીસ હજાર, એકવીસ રૂપિયા અને દસ આના થયે છે. ૩ દિ હી પુરાણ પ્રસિદ્ધ નગરી છે. પાંડવોનાં સમયમાં પાંચ હજાર વર્ષ પહેલાં તે ઈન્દ્રખ્ય તરીકે ઓળખાતી, ત્યારબાદ પૃથ્વીરાજની દિલ્હી, તઘલકાબાદ, જહાંપનાહસિરી, ફરેજાબાદ અને શાહજહાંનું દિલ્હી એટલે નવી અને જુની દિલ્હી આટલા થઈ ગયાં. તાજમહાલનાં ચોતરા ઉપર આવેલા ચાર મિનારાની ઊંચાઈ ૧૩૭ ફીટ છે. ૪ દિડીનાં દર ચોરસ માઈલના વિસ્તારમાં ૧ લાખ ૪૧ હજાર માણસે વસવાટ કરીને રહે છે. આથી દુનિયામાં સૌથી વધારે વસ્તીની ગીચતા જુની દિ હીમાં છે. તાજમહાલનો ધૂમ્મટ ૨૪૩ ફીટ છે. જ્યારે એના પર આવેલ સેનાને કળશ ૩૦ ફૂટ ઊંચે છે. તાજમહાલની મુખ્ય કમાન ૧૦૦ ફૂટ ઊંચી છે. ૮ આગ્રા કૌરવોનાં શાસનકાળ વખતે “હરિતનાપુર” નામે ઓળ ખાતું. આમ તે પણ પાંચ હજાર વર્ષ જૂનું નગર ગણાય. ૫ દિલ્હીમાં ૮ લાખ માણસે દરરોજ બહારગામથી આવે છે. ૬ દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો ભારતમાં સૌથી સુંદર ગણાય છે. તે ઈ. સ. ૧૬૩૮ માં બાદશાહ શાહજહાંને બે કરોડ પાંચ લાખ રૂપિયાના ખર્ચે બંધાવ્યો છે. તેનું બાંધકામ નવ વર્ષે પૂરું થયું હતું. ૯ દુનિયામાં સૌથી ઊંચા પર્વત હિમાલય છે. તે ભારતની ઉત્તર સરહદને અડીખમ રક્ષક ગણાય છે. તેનું ભારતમાં આવેલું શિખર કંચન જંધા (૨૮૧૬૮ ફીટ) ભારતનું ઊંચામાં ઊંચું શિખર છે. આ કિલાને લાહોર દરવાજે ભ ય છે. તેના ઉપર બાદશ હ ર ગઝેબે ત્રણ માળ ચણાવ્યા છે. આ કિલ્લામાં દિવાનેઆમ અને દિવાનેખાસ આવેલાં છે. દિવાનેખાસની છત શણગારવા માટે ૩૯ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો આ દિવાનેખાસ માટે બેલાય છે કે, “દુનિયામાં સ્વર્ગ હોય તો અહીં છે.” હિમાલયના જન્મ બે કરોડ વર્ષ પહેલાં થયાનું કહેવાય છે અને હિમાલયનાં સમકાલિન પર્વતે કચ્છમાં ધીધર તથા ભૂજિયે, સૌરાષ્ટ્રમાં ગિરનાર ઢાંક, આલેચ શેનું જય, તથા ચેટીલાનાં ઢંગર અને ગુજરાતમાં પાવાગઢ, સેનાઈમાતા, રતનમાળ, અને સાતપૂડા તે હિમાલયનાં સમકાલિન ગણાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy