SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત ભાષા અને તેનું પ્રશિષ્ટ સાહિત્ય માનવને પેાતાના વિચારા, ભાવેશ, અને પેાતાને થતીઉર્મિ એ પેાતાની આસપાસનાં અન્ય તેવા જ માનવ પ્રાણીઓને પહોંચાડીને તેને સહભાગી બનાવવાની વૃત્તિ થઈ એ ભાષાની ઉત્પતિનું કારણ મનાય છે. આ માટે તેણે કેટલાક ધ્વનિ કર્યાં કાળ ક્રમે તે ધ્વનિએનુ સાતત્ય અને તેની દ્વારા અસંકેતેા તદ્દન નિશ્ચિત થયા ત્યારે એ ભાષા વધુ વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને પ્રક્રિયાઓનુ પરિપકવ રૂપ પામી. છેલ્લા કેટલાક વર્ષોથી ભાષાશાસ્ત્રનું અધ્યયન શરૂ થયુ છે. આ ભાષાશાસ્ત્ર એક તરફથી પ્રાગ ઐતિહાસિક સમયના ધ્વન્યાત્મક વ્યવહારાનુ અધ્યયન કરે છે. તેા ખીજી બાજુએ સંસ્કૃત માનવાની પ્રાચીન ભાષાઓ, દેશી પ્રાકૃત ભાષા અને તેમાંથી પરિણામેલ આજની ભાષાવિભાષાના સ્વરૂપોનુ અધ્યયન કરે છે ભારતમાં વાયવ્ય સરહદેથી આવેલ પેાતાને આર્ય'-સંસ્કાર સંપન્ન-કુલીન તરીકે એાળખાવતી પ્રજાએ પ્રવેશ કર્યાં તેમની દ્વારા સંસ્કૃત ભાષા ભારતમાં આવી. રૂઢ અર્થમાં તા પાણિનીય નિયમઅધ્ધ ભાષાને જ સંસ્કૃત કહેવામાં આવે છે પરંતુ ભાષાશાસ્ત્રમાં તા પાણિનીય અને વૈદિક અને પ્રકારની ભાષા માટે સ ંસ્કૃત શબ્દના પ્રયાગ થાય છે. પંચનંદની કે સપ્તસિંધુની ભૂમિમાં પ્રથમ વસેલા અને પછી ગંગા યમુનાના મેદાનમાં ને છેક મધ્ય ભારતમાં સમય જતાં વિસ્તરેલ આ પ્રજાની મૂળ વૈર્દિક ભાષા જ મેાલચાલની ભાષા હશે અને તેમાં સતત વિકાસ અને તન થતાં પાણિનીય સંસ્કૃતને જ સંસ્કૃત ભાષા ગણવી અને મૂળ વૈદિક ભાષા લાક સમૂહ માટે તદ્દન અપરિચિત ગયેલ છે. સ Jain Education Intemational ભારતમાં ખેલાતી આ ભાષાનુ પ્રાચીન રવરૂપ ઋગ્વેદમાં સંગૃહિત છે. ઋગ્વેદ અને તે પછીના પ્રાચીનતમ બ્રાહ્મણ ગ્રંથાના અધ્યયનથી ભારતીય આર્ય ભાવાના ઈરાનની પ્રાચીન ભાષાના સંબંધનું અને તે તેની તુલના દારા ભા-યુરોપીય ભાષાના સંબધનું જ્ઞાન થાય છે. આજના ભાષા શાસ્ત્રનાં નિષ્ક પરથી એવું જાણવા મળે છે કે આય પ્રજા જ્યારે પોતાના નિવાસસ્થાનમાં રહેતી હતી ત્યારે એક જ પ્રકારની ભાષા ખેલતી હતી. પછીથી તેની ટાળીએ વિવિધ પ્રદેશમાં વહેંચાઈ ગઈ તેમ તેમ ભાષાના કાળક્રમે અવનવા રૂપો બદલાયાં મૂળ પ્રા. જનાર્દન જ વે અને છતાં તેમાં કેટલું મૂળભૂત સામ્ય રહ્યું આ બધા મૂળમાં પ્રથમ ભા-યારપ ભાષાકૂળ ગણાય છે તેમાં દસ પ્રધાન શાખાએ છે જે વિસ્તાર ભયથી અહી દર્શાવેલ નથી, તે પછી ભારત ઇરાની ભાષા મૂળ ગણાય છે અને છેલ્લે ભારતીય ભાષાકૂળમાં વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃતના સ્વરૂપા અધ્યયનના વિષયા છે. વૈદિક સંસ્કૃતમાં સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથાની રચના થઇ છે અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં વામીકિ રામાયણથી શરૂ કરીને વિશાળ, સાહિત્યનાં અનેક વિધ સ્વરૂપાના ભંડાર છે, પાણિનિએ અષ્ટાધ્યાયીની રચના કરી ત્યાર પછી સંસ્કૃતભાષાનું સ્વરૂપ વધુ રૂઢિચુસ્ત, સ્થિર અને શૃંખલાબહૂ પ્રકારનું થઇ ગયું. સંસ્કૃતના સાહિત્યને અનેક કાલ વિભાગમાં વહે`ચી જોઇ શકાય છે. શ્રુતિકાલ માં સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોનુ નિર્માણ થયું. સ્મૃતિકાળમાં રામાયણ, મહાભારત, પુરાણા અને વેદાંગાની રચના થઈ પ્રશિષ્ટ સાહિત્યનાં નાટકો, કાવ્યા, કથા અખ્યાયિકાએ વગેરેની રચનાએ થઇ આ સિવાય સંસ્કૃતમાં ધમ, અર્થ, કામ, મેક્ષ ચારે પુરુષાર્થા પરના શાશ્ત્ર, આયુર્વેદ, વગેરે વિષયો પરના ગ્રંથ પણ રચાયા. વૈદિક સાહિત્ય, રામાયણુ મહાભારત, પુરાા ઇત્યાદિના પરિ ચય એક અલગ વિભાગમાં સવિસ્તાર આપવામાં આવેલ છે. પરિવ–સકાના જ પરિચય કરાવી શકાશે. પ્રસ્તુત વિભાગમાં પ્રશિષ્ટ સાહિત્યમાંથી મહત્ત્વની રચના અને પડે છે થઇ પાિિત:- મહર્ષિં પણિનિએ રચલે ‘અષ્ટાધ્યાયી' નામના પ્રસિદ્ધ બેનમૂન વ્યાકરણ ગ્રંથ ઉપરાંત તેમના નામે કેટલાક અન્ય સાહિત્યકૃતિ અને સુકિતસંગ્રહા પણ ચર્ચાયા છે. ડા. ફ્કટ અને જર્મન વિદ્વાન પિશેલ જેવા પણ માને છે કે પાણિનિ માત્ર શુષ્ક શાસ્ત્ર જડ વૈવાકર ન હતા પણ સરસ પ રચના કરી શકનાર રસિક કવિ પણ હતા.રાજશેખરે પાણિનિ નાં નામ પર જામવતી જય નામનું કાવ્ય બતાવ્યું છે કેટલાકના મતે તે કાવ્ય પાતાલવિજય પણ હાઈ શકે “ સદુક્તિ કર્ણામૃત” નામના ગ્રંથમાં દાક્ષીપુત્ર તરીકે ઉલ્લેખાયેલ કવિ પણ પાણિની જ હોવા જોઇએ. “ સુવૃત્તતિલક '' નામના ગ્રંથમાં ક્ષેમેન્દ્ર પાણિનિના ઉપજાતિ નામના છંદ પરના પ્રભુત્વની પ્રશંસા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy