SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ ૨૧૧ With Best Compliments From ભાતું જન્મ ધરીને, જનધર્મી થઈને કેણ એવાં નર-નાર હશે જેણે શાશ્વતા તીર્થ શ્રી શત્રજયની યાત્રા કરી નહિ હોય? અનંત યુગોથી માનવ-વણઝાર આદિદેવને ભેટવા ધસી રહી છે, ને બબ્બે માઈલના પહાડની વાટ ઉમંગે કાપી, છાતીસમાણુ હડા ચડી, અજબ હલાસે યાત્રા કરી રહી છે. જે દિવસની વાત કરીએ છીએ, ત્યારે અનેક યાત્રીઓ પહાડ પરથી ઊતરતા હતા. કાળે ઊનાળો હતો. મારવાડના એક બાપ-દીકરા યાત્રા કરીને ઉતર્યા હતા. દીકરે ખૂબ ભૂખ્યો થયા હતા. બાપ પાસે દીકરાને ખવરાવવા કાંઈ નહોતું. દીકરે તો રહે નહિ. પાસે વડ હતું, નીચે સંતી વાવ હતી. બાપે વડના ટેટા લાવી દીકરાને આપ્યા. ખવરાવ્યા ને પાણી પાયું. વિમલગચ્છના એક સાધુ ત્યાંથી જાય. તેમણે આ દશ્ય જોયું. મુરસીદાબાદના એક શેઠને વાત કરી તેએાએ ચણાના કેથળા અપાવ્યા, યાત્રા કરીને નીચે આવના રને તળેટી પર મૂઠી ચણું આપવા શરૂ કર્યા ચણામાંથી શેવ-મમરા થયા. એમાં એક વાર નગરશેઠ હેમાભાઈને મુનિવર લઈ આવ્યા તળેટીના ભાતાનું પુણ્ય સમજાવ્યું. ત્યારથી લાડવે અને ગાંઠિયા ચાલુ થયા. આજે અનેક વાવાઓ યાત્રા કરી તળેટીએ ભાતું ખાઈ અમીના ઓડકાર ખાય છે. જે અંતરનાં આશીર્વાદ આપે છે. Nyalchand Kothari & Others BOMBAY Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy