SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ Jain Education International ભાર તકે મી કે સ નુ નવુ સા હે સ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના પછાત ગણાતા રાજૂલા પાસે પેાવિકટરમાં માતબર રકમને ખર્ચે ભારતી કેમીકલ્સ નામક એક ઔદ્યોગિક એકમ શરૂ થયું છે. શરૂ થનારા આ ઉદ્યોગોમાં મરીન કેમીકલ્સ, ફાઈન કેમીકલ્સ, ફાર્માસ્યુટીકલ્સ મટીરીયલ અને ફ્ટીલાઈઝરને ઉપયાગી એવા જુદા જુદા રસાયણા તૈયાર કરાશે. મૈં ભારતમાં ટાટા પછીનુ આ જાતનું આ સૌપ્રથમ સાહસ છે. આ ઉદ્યોગમાં રૂપીય પર૧૦ લાખનુ` રાકાણુ છે જે દશેક વર્ષે એક કરાડ સુધી પહેાચી જરો, પરદેશીમદદ કે ટેકનીકલ સહાય લેવાઈ નથી પણ આપણા દેશના ટેકનીશ્યને અને સાધના દ્વારા માધવાણી ગ્રુપના સહકારથી જ આ ઉદ્યોગ ઉભા થાય છે. જેનાથી માટુ' હુંડીયામણુ ખચાવી શકાશે. ભારતી કે મી કે સ કેટરી પાટ–વિકટર (સૌરાસ્ટ્ર) ભારતી એન્ડ ક.. ૪૪૪ ગૌમુખ ગલી મુળજી જેઠા મારકેટ મુ ંબઈ-ર ભારતીય અસ્મિત એસિ રાજુલા સીટી For Private & Personal Use Only (સૌરાષ્ટ્ર) શુભેચ્છા પાવે છે www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy