SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education Intemational સંપાદકીય ગાલ્ડસ્મીથના ડેફાડીલ્સની જેમ મનમાં ઘણા સ્પંદના, ભાવના, તરંગા ઊગે છે અને મૂરઝાય છે છતાં આપણાં ભારતીય સંસ્કારસૌષ્ઠવતુ, આપણી રંગીન સસ્કૃતિ અને સમૃદ્ધિનુ આછેરું ચિત્ર રજૂ કરવાની જિજ્ઞાસાએ કલમ ચલાવી છે કલાસ્થાપત્યના ધ્વજધારી સમા તીર્થાધિરાજ શત્રુ જય અને તાલધ્વજગિરિની ગિરિકંદરાઓ અને તેની તળેટી વચ્ચે બાલ્યકાળના એ સેનેરી દિવસા દરમ્યાન સાહિત્ય સરવાણીના જ્યાં પાન પીધા, જ્યાં રાષ્ટ્રીયતાના વિચાર ઝીયા ત્યાંથીજ મનમાં આપણા રાષ્ટ્રની ભાતીગળ અસ્મિતાની સભાનતાની ચિનગારી પ્રગટી. સક્રાંતિકાળના આાજના અવસર જે ભૂમિના અન્નજળથી આ શરીર જન્મ્યું, પાષાણુ, ને જેના વાતાવરણમાં પ્રાણાના ઝંકાર સભળાય છે. તે સૌથી પ્રિય પાવનકારી ભારતભૂમિના પૂનિત ચરણકમળમાં સાહિત્યિક પ્રયાસનું અમારૂ આ નમ્ર ઋણુ કરતાં અમે પરમ ધન્યતા અનુ ભવીએ છીએ. આપણા રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કાર વૈભવ, સંસ્કૃતિના વહેંણા અને સમાજનું જે કાંઇ ઉજળુ ચિત્ર છે તે અસ્મિતા-જલતી મશાલ આજે ભારતીય અસ્મિતા-સ્મૃતિગ્રંથ વિશાળ વિસ્તૃત ફલક પર નવી ક્ષિતિજ દેરીને તણાવાણા વચ્ચે પુરૂષાની એક નવીજ કેડી કંડારવનું સદ્ભાગ્ય સાંપડ્યું છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy