________________
જિન શાસનના ઈતિહાસળી અમર ગાથા
જેન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભહસ્તે સંસારીપણામાં થયું હતું
તથા કંચન-ભક્તિધામ તીર્થની સમગ્ર ભૂમિના દાનના પ્રણેતા અમારા સંસારી બેન પૂજ્ય સાધ્વી મહારાજ સાહેબ તપ-સંચમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યા છે
તેમના પવિત્ર ચરણોમાં કોટિ કોટિ વંદના.
કુ. સ્વાતિબહેન ભોગીલાલ
પ.પૂ. સા.શ્રી સ્મિતનિરાશ્રીજી મ.સા.
(પૂ. કેશરસૂરિ સમુદાય)
સ્વાતિબહેનનો જન્મ : સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦. દીક્ષા
: સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯.
લી. આપના ભાભી તથા ભાઈઓ (૧) અ.સૌ. કિરણબેન લલિતકુમાર જોટાણી (૨) અ.સૌ. રેખાબેન નરેન્દ્રકુમાર જોટાણી (૩) અ.સ. પૂર્વિકાબેન પંકજકુમાર જોટાણી (૪) અ.સૌ. ધર્મિષ્ઠાબેન વિપુલકુમાર જોટાણી (૫) અ.સૌ. જિતાબેન પરેશકુમાર જોટાણી (૬) અ.સૌ. આશાબેન સંદિપકુમાર જોટાણી (૦) અ.સૌ. નિશાબેન શૈલેશકુમાર જોટાણી (૮) અ.સ. હેનલબેન મનિષકુમાર જોટાણી (૯) અ.સૌ. રીનાબેન ભવિકકુમાર જોટાણી
લી. બહેનો અ.સૌ. ભદ્રાબેન શૈલેષકુમાર શાહ, વાપી અ.સૌ. કલ્પનાબેન બિપિનકુમાર મહેતા, સુરતા અ.સૌ. ધર્મિષ્ઠાબેન અરવિંદકુમાર વોરા, વલભીપુર અ.સૌ. રૂપલબેન હેમંતકુમાર વોરા, ભાવનગર અ.સૌ. કાજલબેન હિરેનકુમાર શાહ, ભાવનગર ફઈબા રંજનબેન હસમુખરાય દોશી હાલ-ભાવનગર (તલ્લી-દાઠાવાળા)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org