________________
* પૂ.શ્રી હરિણાચાર્યકૃત
૫૧ કથાતકમ્
(પાંચ ભાગમાં) *૧) સોમશર્મા કથા કોલર) વિષ્ણુદત કથા ૪%3) વિષયરથ-યશોરથ કથા (૪) મહાદેવી ચેલના કથા ર૫) વિનયંધરનૃપ કથા છેલ-૬) વિષ્ણુ-મધુન કથા
9) વીરભદ્રમુનિ કથા (૮) જ્ઞાનાચરણ કથા. (૯) સમુદ્રદત કથા છે.૧૦) ભીમનૃપતિ કથા
૧૧) પત્રરથ કથા (૧૨) જય-વિજય કથા છે (૧૩) પ્રિયવીરા કથા
૧૪) જ્ઞાન બહુમાનાખ્યાનમ્ (૧૫) વ્યંજનાર્થહીન કથા
૧૬) વ્યંજનાર્થોભય કથા (૧૭) મૃતક સંસર્ગનષ્ટમાલા કથા
(૧૮) લકુય કથા
(૩૯) નામવાદિ કથા (૧૯) બ્રહાદત ચક્રવર્તી કથા.
(૪૦) સુભગગૃપતિ કથા (૨૦) જિનદત કથા
(૪૧) સુષ્ટિમુનિ કથા. (૨૧) કલાલમિત્ર સંગતિકથા.
(૪૨) ધર્મસિંહમુનિ કથા. (૨૨) ચોલકખ્યાનકથા.
(૪૩) વૃષભસેનમુનિ કથા (૨૩) નાગદત્ત કથા
(૪૪) સુભૂમચક્રવર્તી કથા (૨૪) ધૂકસંગત હંસ કથા.
(૪૫) શાસિક્ય કથા (૫) કડારપિંગ કથા
(૪૬) વૃષભસેનમુનિ કથા. (૨૬) સિંહબલ કથા
(૪૭) અભયઘોષમુનિ કથા (૨૭) રોહિણી કથા
(૪૮) નીલસિંહ કથા (૨૮) મહાદેવી કથા
(૪૯) સિંહકેસર કથા (૨૯) કૃપકારનિ કથા
(૫૦) વૃષભ કથા. (૩૦) ધન્યમિત્રાદિ કથા
(૫૧) ત્રિવિક્રમ કથા (૩૧) કપિલા બ્રાહાણી કથા પ્રાચીન ત્રણ ગ્રન્થોનું આયોજન (૩૨) વૈધ કથા
અચલગચ્છાધિપતિશ્રીના શિષ્યત્ન પૂજ્ય મુનિરાજ શ્રી (33) સર્પ કથા
ઉદયરત્નસાગરજી મ.સા.એ આજથી દસ વર્ષ પહેલાં (૩૪) મરીચિ કથા
ડીગ્રસ ચાતુર્માસમાં શ્રી નાભાક ચરિત્ર, શ્રી નલ-દમયંતી (૩૫) ગધમિત્ર કથા ચરિત્ર, શ્રી ગુણવમાંચત્રિનું કાર્ય શરુ કરેલ. કુલ (૩૬) નાગદત્તા કથા ૪૫૦૦ શ્લોક પ્રમાણવાલા આ ગ્રન્થો પ્રમાણના આ (39) ગજસુકુમાર કથા ગ્રન્થો પ્રકાશિત થયા છે. ત્રણે ચારિત્રો પાંચ ભાષામાં(૩૮) ધર્મઘોષમુનિ કથા આઠ વિભાગમાં તૈયાર થયેલ છે.
વૈરાગ્યકથા નં.-૨૩. ---- કાકાના આકસ્મિક મરણથી થયેલ નિર્વેદ-સંવેગ --- : અમે માતા સીતાના બે પુત્રો લવણ-અંકુશ. આંખ સામે પારિવારિક ઉથલપાથલો, પિતાને છોડી માતાએ T સ્વીકારેલ સંયમ, તે પછી દેવોએ કરેલ મજાકમાં લમણનું ભાતૃપ્રેમમાં હૃદયબંધ થવાથી અણધારું મૃત્યુ અને : આખાય અંતઃપુરમાં ઉઠેલ શોકાગ્નિથી સંતપ્ત અમે ભય પામી ગયા. કારણ કે હનુમાન જેવા પિતા રામના પરમ 1 ભક્ત પણ ચૈત્ર પૂર્ણિમાના દિને મેરુ પર્વતની જાત્રા સમયે સૂર્યાસ્ત દેખી સંવેગ પામી જીવનાસ્તથી ગભરાઈ સંસાર | | ત્યાગી દીધેલ અને અમે તો તેવા અનેક નિમિત્તો છતાંય પ્રતિબોધ ન પામી શક્યા. પણ છેલ્લે લમણ કાકાના
મરણ પછી પણ ચેતવાના બદલે તેમને મરેલા ન માની કાકાના શબ સાથે ઉન્મત્ત બની વાર્તાલાપ,
ભોજનદાન જેવી બાલીશ ચેષ્ટા કરતા પિતા રામને દેખી અમે જગૃત થઈ ગયા અને ફકત વડીલ 1 તરીકે પિતાને વંદન કરી સ્વયંની ઇચ્છાથી અમૃતઘોષ મુનિવરની પાસે દીક્ષિત થઈ ગયા છીએ. ! જો કે છ માસ પછી જ્યારે મરતાં નવકાર પામી દેવગતિ પામનાર જટાયુદેવે અને સારથી સેનાપતિ કૃતાંતવદને 1 પિતાની આસક્તિ ઉતારવા દેવલોકથી આવી તેમને વિવિધ ટૂચકાઓ કરી મોહમુક્ત બનાવ્યા ત્યારે માંડ-માંડ દુઃખ ! ઉતારી કાકા લક્ષ્મણના મૃતદેહનો અગ્નિસંસ્કાર છ માસ પછી કરાવ્યો અને તે પછી પૂરા પરિવારને સંયમના 1 માર્ગે સંચરેલ દેખી પિતા રામ પણ પોતાના ભક્ત સુગ્રીવ, વિભિષણ, વિરાધ અને પોતાના ભાઈ શત્રુઘ્ન મળી
સોળ હજાર રાજાઓ સાથે દીક્ષિત થયા હતા. તે સામૂહિક સંયમ સંચરણના પ્રસંગથી અનેક અયોધ્યાવાસીઓની : આંખ ખૂલી ગયેલ હતી.
(સાક્ષી–લવણ અને અંકુશ) 1
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org