SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫93 મેતારજમુનિ શમ દમ ગુણના સાર ગુરુજી મેતારજ અણુગાર * શ્રમણોનું જીવન સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયાના સમન્વયવાળું મોક્ષમાર્ગની સાધનાનું શાશ્વત પ્રતીક છે. * સંસારી જીવો વચ્ચે શ્રમણ રહે છે તો પણ ચીકણા પદાર્થની સમાન કર્મબંધથી લેપાતા નથી. * તત્ત્વરૂપ શ્રદ્ધાસ્વરૂપ ધર્માચરણ કરે છે. શ્રમણ જીવનની તમામ પ્રવૃત્તિઓ યતના-ઉપયોગથી થાય US SS ભિક્ષાને સૂઝતીજી માદક તણે એ આહાર કોચ જીવ જવલા ચો, વહોરી વળ્યો ઋષિ * શ્રમણ જીવનનો સાર અહિંસા, સંયમ અને તપના ત્રિવેણી સંગમમાં પ્રતિદિન શુચિ સ્નાન દ્વારા મોક્ષ-પુરુષાર્થની સાધના. * બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે અને સંસારની સર્વ માયાજાળનો આત્માના મોક્ષ માટે ત્યાગ કરી જીવન જીવે છે. * જ્ઞાન, ધ્યાન, ક્રિયા, સ્વાધ્યાય અને તપ દ્વારા પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરે છે. * સમ્યક પ્રકારે સમાચારીનું પાલન કરે છે. જૈન શ્રમણોની લાક્ષણિકતાની આ રૂપરેખા શ્રમણધર્મનો મહિમા દર્શાવવાની સાથે જીવોને મોક્ષની સાધના માટે આ માર્ગે પુરુષાર્થ કરવાની અનન્ય પ્રેરણા આપે છે. મોક્ષની પ્રાપ્તિ માટે શ્રમણધર્મ એજ રાજમાર્ગ છે. જિનશાસન આ કળિકાળમાં પણ શ્રમણોના અસ્તિત્વને કારણે જયવંતુ વર્તે છે. વિશેષ સંદર્ભ સૂચી : ભગવતીસૂત્ર સાર ભાગ-૪ (પા. ૭૬, ૧૦૮, ૧૪૫, ૩૩૩). સંપ કુમાર શ્રમણ ૪૩૪, પપ૭ ૨. યોગશાસ્ત્ર-ભાષાંતર આ. કેશરસૂરિજી પા. ૭૮, ૨૨૪ ૩. શ્રી રમણભૂત્ત : ભાષાંતર ઉપા. ભુવનચંદ્રજી સૂત્ર ૩૩૬ થી ૩૬૩, ૩૬૪ થી ૩૮૩, ૧૨૨ થી ૧૬૯. ૪. નવતત્ત્વ (સાથે) પ્રકરણ (મહેસાણા) પા. ૭૯, ૯૧, ૯૫ ૫. શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભા. ૧, ધીરજલાલ ટોકરશી શાહ પા. ૧૭, ૩૬, ૫૪ ૬. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન : ૭. તત્ત્વાર્થધિગમ સૂત્ર અધ્યાય, સંપાદક પંડિત પુખરાજજી અમીચંદજી કોઠારી, -૨, ૨૪, ૨૬, ૫૬૪૪૧૭, ૩૯૮ શિર પર લીલી વાઘર વીટે ખૂબ કસી સેનાર તડકે ઉભા રાખ્યા તોયે, રૂઠયા નહી અણુગાર ધન્ય હો મેતારક મુનિને વંદન હો મેતારજ અણગારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy