________________
OF सः भवतु सततं वः श्रेयसे श्रेयांसनाथ:-श्रेयसे वीतरागः 7 : પ્રેરઠ : નવકાર પ્રભાવક પ.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમી)
પરમાત્મા મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણક નિમિત્તે ઘેરઘેર દીપાવલી પર્વના દીપક ઝળહળતાં હતા ત્યારે જ જેમનો જીવનદીપ બુઝાઈ ગયો તેવા અંતરાત્મા આરાધનાપ્રેમી શ્રાવિકા
સ્વ. શીલાબેન સુમતિચંદ્ર મહેતા (મુંબઈ-બૃહૂ) (SAFARI INDUSTRIES LTD-INDIA AI PROMOTOR uagizal)
ભાવભરી અંતિમ શ્રદ્ધાંજલિ
સ્વગમન દિન-શનિવાર, તારીખ ૧૭-૧૦-૦૯ વિ.સં. ૨૦૧૫ની આસો વદી ૧૪ દિવાળીની રાત્રે ૧૧.30 કલાકે ઉમ વર્ષ ૮૨
શ્રતપ્રચાર : સ્વ. ગીતાબેન હિમ્મતલાલ શેઠ પરિવાર, મદ્રાસ તથા વડોદરા Guria U.S.A., LONDON, KENYA, DUBAI @)& cellai fal uszarzl
आत्मनः प्रतिकूलानि - परेषां न समाचरेत् ।
ર
કરવામાં
જગદગુરુ હીરવિજય સૂરિજીદાદા અકબર બાદશાહને પ્રતિબોધ કરવા આવે છે ત્યારે જૈન સાધુના શિષ્ટાચાર મૂજબ ગાલીચા ઉપર પગ મૂકવાની ગુરુદેવ ના પાડે છે ત્યારે અકબર બાદશાહે ગુરુજીને પૂછયું કે ગાલીચા ઉપર શા માટે ? પગ મૂકતા નથી ? - ગુરુએ કદ્દા કે ગાલીચા નીચે જીવ હોવાનો સંભવ છે અને ગાલીચાનો એક ખૂણો ઉપાડતા અસંખ્ય જીવો ગાલીચા નીચે જોઈને બાદશાહ આશ્ચર્ય પામી ગયાં અને જૈન ધર્મની જીવ પ્રત્યેની જયણાનાં સિધ્ધાંત પ્રત્યે માફીન પોકારી ગયેલ તેનું આ ચિત્ર છે.
,
કા
સમર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org