SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ૪. જિનો'ની વાણીમાં શ્રદ્ધા રાખી અને તેને અનુસરી મન, વચન અને કાયા પર જે કાબૂ મેળવવા પ્રયત્ન કરે છે અને જાવનમાં શક્ય તેટલું અહિંસાનું પાલન કરે તે સાચો જૈન કહેવાય. આ જૈનધર્મનો વ્યવહાર અનેક નામોથી થાય છે. જેમ કે, નિગ્રંથ, શ્રમણધર્મ, અર્હતધર્મ, અનેકાંતમાર્ગ, વીતરાગમાર્ગ, જિનમાર્ગ વગેરે. ૫. ૬. સંસારરૂપી નદી ઉતરી શકાય છે. જૈન શાસનઃ શાસ્ત્રઃ એ સંસારરૂપી નદી ઉતરવાનો આરો અને એ બાંધનારને તીર્થંકર કહેવાય છે.’ ૭. આ ‘શ્રમણ' શબ્દ વિષે ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં કહેવાયું છે કે સમયાણ સમળો છોડ્, ચંમપેરેન भो । नाणेण यमुणी होइ, तवेण होइ तावसो ॥ અર્થાત્ “સમતા દ્વારા શ્રમણ કહેવાય છે, બ્રહ્મચર્ય દ્વારા બ્રાહ્મણ, જ્ઞાન દ્વારા મુનિ અને તપ દ્વારા ‘તાપસ’ કહેવાય છે. આ શબ્દની અનેક વ્યુત્પત્તિઓ અપાઈ છે જેમકે (1) સમતયા શત્રુ-મિત્રાવિત્તુ પ્રવર્તતે કૃતિ સમળ (7)। -‘શત્રુ-મિત્રાદિ પ્રતિની સમતાપૂર્વક વર્તન કરે તે ‘સમણ’(=શ્રમણ) કહેવાય છે આ જૈનોનો ‘સમણ’ શબ્દ સંસ્કૃતમાં ‘શ્રમણ’રૂપે સંસ્કારિત થયો છે. જેમકે (૨) શ્રામ્યતીતિ શ્રમણ:-જે તપ કરે છે તે ‘શ્રમણ' છે. (3) श्राम्यति अममानयति पञ्चेन्द्रियाणि मनश्चेति श्रमणः । “જે પાંચ ઇન્દ્રિયો અને મનને શ્રમ પહોંચાડે છે, અર્થાત્ સંયમમાં રાખે છે તે શ્રમણ છે.” (4) શ્રામ્યતિ સંસાર વિષયચિત્રો મતિ તવણ્યતીતિ વાશ્રમન:। “જે શ્રમનું પાલન કરે છે અર્થાત્ સંસારના વિષયો પ્રતિ ઉદાસીન છે, વૈરાગ્ય ધારણ કરે છે અથવા તપ કરે છે, તે ‘શ્રમણ’ છે. આ શ્રમણો અને તેમના કાર્ય વિશે જુઓ–જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લેખક અને પ્રકાશક મોહનલાલ દલીચંદ દેસાઈ, અમદાવાદ આવૃત્તિ, ૧, વિ.સં. ૧૯૮૯ (ઈ.સ. ૧૯૩૩). तस्माद् विस्मयनीयचारुचरिते ..... क्लान्तं સંઘમजीजिज्जलभरैर्यो मन्त्रकृष्टैर्मरौ IF‘જયસિંહસૂરિષ્કૃત કુમારપાલચરિત્ર પ્રશસ્તિ' સં. ૧૪૨૨. ૮. આની વિગતે માહિતી માટે જુઓ, જૈન સા. નો સં. ઇતિ. પૃ-૪૦૭ ૯. આની વિગતે માહિતી માટે જુઓ, એજન, પૃ-૪૦૮ ૪૧૦ Jain Education International વિશ્વ અજાયબી : ૧૦. આ આચાર્યોની વિગતે માહિતી માટે જુઓ, એજન-પૃ ૪૧૩-૪૧૯. ૧૧. આ ગ્રન્થમાં કુલ ૫૮ કલ્પો છે. આ કલ્પોની જાણકારી માટે જુઓ એજન-પૃ-૪૧૭ ૧૨. આ સમગ્ર સમયમાં થયેલ જૈન સાહિત્ય પ્રવૃત્તિઓ વિશે જુઓ-એજન પૃ-૪૦૦-૪૩૫. ૧૩. આ અરસામાં રચાયેલા ‘જૂની ગુજરાતી સાહિત્ય' જાણવા માટે જુઓ, એજન, પૃ-૪૪૬-૪૪૮ ૧૪. આ વૈરસિંહ એ જેસલમેરનો રાજા હતો કે જેણે સં. ૧૪૯૫માં જેસલમેરમાં પંચાયતનપ્રાસાદ' લક્ષ્મીકાંત પ્રીત્યર્થ બંધાવેલું કે જેને હાલ લક્ષ્મીનારાયણનું મંદિર કહેવામાં આવે છે. ૧૫. તે સમયે રચયેલા અપભ્રંશ સાહિત્ય, ગુજરાતી ભાષા સાહિત્ય અને કાવ્ય સાહિત્ય માટે જુઓ-જૈન સા.નો સં.ઇતિ., પૃ-૪૮૬-૪૯૨. ૧૬. તે કડીઓ આ પ્રમાણે છે-“જિહાં જિહાં જાણી હિંદુ નામ, તિહાં તિહાં દેશ ઉજાડઇ ગામ, હિંદુનું અવતરીઉ કાલ, જુ ચાલિ તુ કિર સંભાલ.” ૧૭. સોળમાં શતકની સમગ્ર સાહિત્ય પ્રવૃત્તિ માટે જુઓ જૈન સા.નો સં. ઇતિ. પૃ. ૫૧૪-૫૨૦, વળી સોળમી સદીના ગુજરાતી સાહિત્ય માટે જુઓ એજન, ૫૨૧-૫૩૨. ૧૮. હીરવિજયસૂરિના સમાગમથી અકબર બાદશાહે શું કર્યું એ સંક્ષિપ્તમાં તેમના જ સમયમાં શત્રુંજય પરના આદિનાથ મંદિરના હેમવિજયગણિએ સં. ૧૬૫૦માં રચેલા પ્રશસ્તિલેખમાં જણાવ્યું છે. આ લેખની (આ વાતને સમર્થન આપતી વિગતો દર્શાવનારા ભાગની) માહિતી માટે જુઓ, એજન-પૃ-૫૪૩. ૧૯. આ સમગ્ર માહિતી માટે જુઓ-એજન પૃ. ૫૮૧-૬૦૨ અને આ શતકમાં રચાયેલા ગુર્જર સાહિત્ય વિશે જાણવા માટે જુઓ–એજન, પૃ. ૬૦૩-૬૧૮ અન્ય સહાયક ગ્રંથ સૂચિ (1) ‘પ્રમુદ્ધ પેતિજ્ઞાસિષ્ઠ બૈનપુનેં વં મહિલાપું' ડૉગ ज्योतिप्रसाद जैन, भारतीय ज्ञानपीठ प्रकाशन, न्यू दिल्ही, પ્રથમ સંખ્તળ, 1975 (Í.સ.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy