SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ୪୪୪ તે કરવામાં ઉત્સૂત્ર થાય અને એમ એના બધા સંયમના યોગો અપ્રમાણ બની જાય. આવું તો કોણ વિવેકી ઈંચ્યું? ન જ ઇચ્છે. (ઇતિ વૃત્તિ-ચૂર્ણિ આદિ પ્રામાણ્ય) શ્રી હિમવદાચાર્ય નિર્મિત સ્થવિરાવી અને તેની આસપાસ'' (ભાવાનુવાદ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ, પ્રકાશિત); જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ (લે. ત્રિપુટી મહારાજ બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૫૬); જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ-સચિત્ર (પુનઃપ્રકાશન વિ.સં. ૨૬૨ લેખક શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ); પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૧ (મુનિરાજશ્રી જિનવિજયજી); The Jain Stoop and other Antiqities of Mathura by Vincent Smith I.C.S. Officer (February 1900) વગેરેમાંથી મુખ્યતવા સાભાર મેટર લીધું છે. વિસ્તાર રુચિ વાચકોને તે તે ગ્રંથોનું અવગાહન લાભપ્રદ બનશે. આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી તેમજ તેમણે પ્રતિબોધિત સમ્રાટ સંપ્રતિ આદિની વાતો અહીં ટૂંકમાં પૂર્ણ થાય છે. શાસ્ત્ર-ઇતિહાસ વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. ચતુર્વિધ શ્રી સંઘનું મંગળ હોજો! કલ્યાણ હોજો! પૂજ્ય સંવેગી-ગીતાર્થ સ્ખલના જણાવવા કૃપાવંત થશો. üt कंकाली टीला, मथुरा की श्रमणी प्रतिमाएं रेखाचित्र (लगभग प्रथम सदी ई. पू.)) (जैन धर्मकी श्रमणियों का बृहद् इतिहास - डॉ. साध्वी विजयश्री 'आर्या' प्रकाशक: भारतीय विद्या प्रतिष्ठान सेक्टर १३, आत्म वल्लभ सो. दिल्ली Jain Education International વિશ્વ અજાયબી પૂ.પા. ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ની જન્મશતાબ્દિ વિ.સં. ૧૯૬૭૨૦૦૭ના ઉપલક્ષ્યમાં આ લેખ આલેખન કરવાનું સદ્ભાગ્ય પૂજ્યોની કૃપાથી પ્રાપ્ત થયું છે ઇતિ (સંપૂર્ણ) યુગો સુધી ઝળહળશે એ જ ી કૉ ભુવનભાનુસૂરિ ૧૯૬૦ For Private & Personal Use Only ૨ જન્મ શતાબ્દી ૨૦૦૨ પ્રશ્ન :- ભગવાનશ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા કેટલી હતી ? ઉત્તર :- શ્વેતાંબર શાસ્ત્રો ભગવાનશ્રી મહાવીરદેવની સાધ્વી સંખ્યા ૩૬૦૦૦ની જણાવે છે, જ્યારે દિગંબર મત : ઉત્તર પુ ૩૬૦૦૦/ તિલોય૦ ૩૬૦૦૦ ની સંખ્યા બતાવે છે, તો હરિવંશ ૩૫૦૦૦ની સંખ્યા જણાવે છે. પ્રશ્ન :- તીર્થંકર પ્રભુની વાણી અક્ષરમયી હોય કે અનક્ષરમથી હોય? જવાબ :-ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વચનોયાર પૂર્વકની અક્ષરમચી ઘાણી શ્વેતાંબરી માને છે. જ્યારે દિગમ્બરો અનક્ષરમયી (એટલે કે દિવ્યધ્વનિથી સમજાતી) અને અક્ષરમયી (શ્વેતામ્બરોની માન્યતા જેવી જ) એમ બંને રીતે માને છે. (જુઓ જિનસેનાચાર્યકૃત ‘મહાપુરાણ’ ૫.૨૩૦) www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy