________________
૨૪
વિશ્વ અજાયબી : AssagaQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ29a9
જો શ્રમણ સંઘનો ભાવિમાં બનનાર એક નેતા હોય તો આજથી પોતાના વ્યક્તિત્વને શાસનમય રીતે વિકસિત છે કરે અને સર્વના હિતમાં પોતાની શક્તિઓને સમાયોજવા તત્પર રહે. આજના યુગમાં સફળતા મેળવવા માટે પોતાની રે
ઉચ્ચતા દેખાડી બીજાને નીચે દેખાડવાથી સફળતા નહીં મળે, પણ જો શાસનમય વિકાસ કરવો હશે તો પ્રત્યેક વ્યક્તિ, આ સંપ્રદાય, ગચ્છ અને સંઘની શ્રેષ્ઠ વ્યક્તિઓનો સમાદર કરવો પડશે. શું શાસ્ત્રને વાસ્તવિક રીતે નહીં સમજવાથી પેદા થયેલા પૂર્વગ્રહોને કારણે મૂકીને જ પોતાના ચાતુર્ય અને એ ણ માધુર્યથી સહુને શાસનની શૃંખલામાં જોડવા પડશે. છે કદાચિત્ એક જ આવો નેતા ન થાય તો હાથ જોડીને બેસી રહેવાની જરૂર નથી. શાસનનાં તે તે કાર્યોને છે લક્ષ્યમાં રાખીને તે તે કાર્યો માટે થોડા ઘણા શ્રમણોના સમૂહને નેતૃત્વ સોંપવું જોઈએ. ર જૈન સાહિત્યના નામે ભૂતકાળથી આજ સુધી જે જે સાહિત્યનું સર્જન થયું છે, જે જે પરંપરાઓનો આવિષ્કાર 8 થયો છે તે બધું સમસ્ત જૈન શ્રમણોએ મળીને પુનઃ વિચાર કરી એક વર્તમાન સમસ્ત શાસ્ત્રોની સમૂહ વાચના કરીને એ વલભીમાધુરી વાચના જેવા પ્રયાસોની યાદી ન આપી શકાય! હું આશાવાદી છું.
વિશ્વમાં જૈન શ્રમણો અજાયબીરૂપે રહે, આદરણીય બને અને સમસ્ત ધર્મના સાધુ-સંતો માટે અનુકરણીય છે બને એવી પ્રબળ ઇચ્છા મારામાં રહ્યા જ કરે છે. કેટલાક જૈન શ્રમણોનું વાતાવરણ કંઈક આથી વિપરીત આવે છે, પણ છે છતાંય મારા જેવા વિચાર કરવાવાળા અને પ્રયાસ કરવાવાળાનો તોટો નથી. તેથી જ હું એક આશાવાદમાં છું અને આ હું રહીશ. જેને જરાતિ શાસનમ'ના મુદ્રાલેખ અને શાસ્ત્રના મહાન ચિંતને આ.ચેતના મારામાં જગાડી છે. એ જ છે શું મારા જીવનનો સર્વોચ્ચ આનંદ છે.
નંદલાલભાઈનો આ વિશાળ ગ્રંથ આવી રીતે પણ કોઈને પ્રેરણાનાં પીયુષ પિવડાવે તેમ બની શકે છે, પણ છે આજના યુગની વ્યસ્તતા જોતાં મોટા ગ્રંથોની સર્જનયાત્રા–લાઇબ્રેરીની શોભા માટે હોય છે. સાચો સાહિત્ય-પ્રચાર 8 શું તો “લોકમિલાપ ટ્રસ્ટે શરૂ કરેલા અભિયાનમાં જ દેખાય છે. ગીતાપ્રેસ ગોરખપુરની સાહિત્ય પ્રવૃત્તિ પણ ઘણું છે માર્ગદર્શન કરે છે. શ્રી નંદલાલભાઈ અથવા બીજા કોઈને પણ આવો પ્રયાસ કરવાનું મન થશે તો મારા આત્માને હું શાંતિ થશે. ટૂંકું લખાય–સાચું લખાય એ આજના યુગમાં બહુ જ જરૂરી છે.
પ્રસ્તાવનાના અંતે એટલું જ કહીશ કે વિકસતા વિશ્વમાં જો તમારી પાસે કંઈક અણમોલ-અદ્ભુત અને એ હું અર્થપૂર્ણ છે, તો આ વિશ્વ તેનું ગ્રહણ કરે છે. પ્રચાર અને પ્રસારનાં માધ્યમો આજે એટલાં શક્તિમાન છે કે હું છે. ભૂતકાળમાં સર્વ સાધારણ રીતે આવી શક્તિઓ સુલભ ન હતી. આ ઇશારાનો ખ્યાલ જેને પણ આવશે તે જરૂર શું જિનશાસનની સેવામાં સફળ થશે.
અંતે તો જીવનનું લક્ષ્ય આત્માથી પરમાત્મા થવાનું છે. હું પરમાત્મા બનું, સહુ પરમાત્મા બને એ જ છે 2 અભિલાષા.
2020202QWOWOK202020R000220R002020292
માગશર વદ-૯, ગુરુવાર,
તા. ૧૦-૧ર-૦૯, જ પાલિતાણા
વિ. રાજયશસૂરિ
sa999999999999999
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org