________________
વિશ્વ અજાયબી : ysri@909a9a9a9a9a9a9a9aQaqawamagagawag
આવી અનેકવિધ વિશુદ્ધ પ્રવૃત્તિઓ આદરતા જૈન સાધુઓને વિશ્વની અજાયબી'માં ગણાય છે. આ
શ્રી નંદલાલભાઈ દેવલુકે આ ગ્રંથમાં એવાં અનેક શ્રમણ-શ્રમણીઓનાં ઉદાહરણો આપ્યાં છે. કદાચિત્ છે. S જેટલાં ઉદાહરણોથી આ વિશાળ સાતસો પાનાનો ગ્રંથ ઊભરાયો છે, તે ઉદાહરણો તો વાસ્તવિક ઉદાહરણોનો તો ? છે કદાચ બહુ જ નાનો વિભાગ છે. અલગારી જેવા ક્ટલાય સાધુ-ભગવંતોનો–એમની આત્મસાધનાનો પરિચય 8 # મેળવવો મુશ્કેલ હોય છે. કેટલાક મહાત્માઓની તો આત્મ-સાધનાનો ઇતિહાસ તેઓના કાળધર્મની સાથે કાળમાં છે
ગરકાવ થઈ જાય છે, છતાંય અત્રે જે ઉદાહરણો–દષ્ટાંતો અને કથાનકો ઉલ્લેખવામાં આવ્યા છે. તે પણ જૈન છું * શ્રમણની અજાયબી માટે સક્ષમ માની શકાય તેવાં છે.
| શ્રી નંદલાલભાઈ આવા આદર્શ ગ્રંથોના સંપાદન અને પ્રકાશન માટે જાણીતા છે. એમની ધગશ અનેરી છે. હું એમના જેવો નિયમિત અને ધૈર્યશાળી પત્ર-લખનાર મેં કોઈ આટલાં વર્ષોમાં જોયો નથી. એમના પત્રલેખનના સતત હું છે અને સખત પ્રવાહે મને આ ગ્રંથની પ્રસ્તાવના સાથે જોડ્યો છે. પ્રસ્તાવનામાં લખતાં પૂર્વે અને સંપાદન ક 8 પહેલાં પસ્તકની પંક્તિ-પંક્તિને ચકાસી લેવી જોઈએ. પણ તે મારાથી બની શક્યું નથી. વિદુષી સા. રત્નસૂલાશ્રીજી છે અને તેના સાધ્વીમંડળને પંક્તિઓને તથા તેની હકીકતોને ચકાસવાનું કાર્ય સુપ્રત કર્યું હતું. તેઓએ જ્યાં જ્યાં મારું શું ધ્યાન દોરવા જેવું હતું ત્યાં મારું ધ્યાન દોર્યું છે અને શક્ય સુધારો કર્યો છે.
શ્રી નંદલાલભાઈને મેં બહુ પ્રેમથી ટકોરીને કહ્યું છે કે તમારી લેખન-પ્રજ્ઞાને માત્ર સંદર્ભ ગ્રંથોમાં ન લઈ ર 8 જાઓ, કારણ સંદર્ભ ગ્રંથો મોટા ભાગે ઉતારા જેવા હોય છે. વિવિધ લેખકો દ્વારા પ્રાપ્ત થતી માહિતીઓમાં વૈવિધ્ય છે જ હોય છે, પણ વિષયનાં ઊંડાણ અને સ્પષ્ટીકરણની અપેક્ષા રાખી નથી શકાતી. આમ, તો તેઓ કહે છે કે “હું વૃદ્ધ છે હું છું, કામ નહીં કરી શકું, પણ હજી તેમની લેખની વૃદ્ધ થઈ નથી અને થઈ હોય તો ય વૃદ્ધનો અર્થ ઘરડી કે ઘસાઈ છે
ગયેલી નહીં કરવાનો, પણ વૃદ્ધનો અર્થ વધી ગયેલી-વ્યાપક બનેલી અને ફેલાઈ ગયેલી કરવાનો છે. એમની છે વૃદ્ધાવસ્થાને લઈને હવે તેમની લેખની મેં કહ્યું તેવા અર્થવાળી બની છે, માટે કોઈ સાર્થક કાર્ય કરતાં જાય, તેવી મારી માં હું ભાવના છે....આશિષ છે. છે. જૈન શ્રમણો આવી વિશ્વની અજાયબી સમા છે, છતાંય વિશ્વનું ધ્યાન આકર્ષિત એટલા પ્રમાણમાં કેમ થતું AG નથી? વિશ્વની અજાયબી સમા રહેવા માટે આવું ગૌરવભર્યું ધ્યાન જાળવી રાખવા માટે જે મારા વિચારોમાં આવે છે છે અને હું લખું છું—આ રીતે હું કોઈને સલાહ કે ઉપદેશ આપું છું, તેવું કોઈએ માની લેવું નહીં, પણ જે ઊર્મિઓ છે અને વિચારો અંતરમાં ઊછળે છે, તેને હું તેને મારા કરતાં પણ કોઈ વધુ પવિત્ર અને વધુ શાસન-નિષ્ઠાવાળા-વધુ ણ સમર્થ અને ઉત્સાહી શ્રમણો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું.
છેલ્લાં બસો કે ત્રણસો વર્ષ પૂર્વેના કાળના વર્ણનમાં જે મંત્રસિદ્ધિ-જે યોગસિદ્ધિ અને જે ધ્યાનાભ્યાસ 8 છે શ્રમણવર્ગમાં હતો, તેમાં ઓટ આવી છે. જો આ અંગે એક નક્કર અને સઘન પ્રયાસ થાય તો ખૂબ જ મોટી ઉપલબ્ધિ છું થઈ શકે છે. જૈન શ્રમણોએ શાસ્ત્રનાં પાનાંઓ ઉપર એકાગ્ર થઈને જરૂર પડે તો ઉચ્ચ કોઈ પણ સાધકની સાથે મુક્ત છું . મને ચર્ચા કરીને પણ લોકોને આશ્ચર્ય પમાડે તેવી સાધનાઓ કરવાની જરૂર છે. ચમત્કાર દેખાડવા નહીં, તેવું કહેવું છે આ એક વાત છે. અતિશયવાળી શક્તિ અને લબ્ધિનું શું કામ છે? આપણે તો મોક્ષમાર્ગની આરાધના કરવાની છે. મંત્ર- ર 8 તંત્ર-યંત્રની વાત જૈન સાધુને શી જરૂર હોય? આવું કહેનારાંઓ જૈન શ્રમણપરંપરા સાથે અન્યાય કરી રહ્યા છે. આવી જ . વાતોથી એક મહાન શક્તિઓના સંપર્કથી દૂર થઈ રહ્યાં છે અથવા દૂર ભાગી રહ્યાં છે. પૂર્વાચાર્યોએ કરેલી શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org