SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વરતેજ જિ. ભાવનગર ગુજરાત [ ભાવનગર પાસે વરતેજનું કલામય જૈન મંદિર જોવાલાયક સ્થળ બન્યું છે. ભાવનગર–પાલીતાણા | હાઈવે રોડ ઉપર આવેલ આ ગામમાં અનેક ધર્માત્માઓનાં પુનિત પગલાં મંડાયાં છે. અત્રેના | દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજીએ ઘણી વખત પરચાઓ આપ્યાનું કહેવાય છે.] પૂ.મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.આદિની સિકન્દ્રાબાદમાં ૨૦૫૩માં ચાતુર્માસ સ્મૃતિ નિમિત્તે મહાતપસ્વી પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી રાજસ્થાની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – સિકન્દ્રાબાદના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy