________________
670
શ્રી જિનશાસન આરાધના ટ્રષ્ટ
પૂજ્યપાદ વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશીર્વાદ – પ્રેરણાથી છેલ્લાં ત્રેવીસ ત્રેવીસ વર્ષથી જિનશાસનનાં સાતે ક્ષેત્રોનીઅવિચ્છિન્ન ભાવભક્તિ દ્વારા યત્કિંચિત ઋણમુક્ત થયાનો આત્મસંતોષ અનુભવતું "શ્રી જિનશાસન આરાધના ટ્રષ્ટ' ભક્તિના પંથે હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે.
અનેક સંઘો તથા પુન્યાત્માઓના સહકારથી આજ સુધી ઢગલાબંધ જિનમંદિરોનાં નિર્માણ તથા જીર્ણોદ્વારો,ઉપાશ્રયનાં નિર્માણો, દીક્ષાર્થીઓનાં બહુમાન અનેક જ્ઞાનશાળાઓના સંચાલન, વિહારમાં પૂ.ગુરુભગવંતોને પડતી તકલીફોના નિવારણો,સાધર્મિકોના ઉદ્ધારો વિ. અનેકાનેક કાર્યો શ્રી સંઘના અપૂર્વ સહકાર થી થઈ રહ્યાં છે.
શ્રુતના શ્રેત્રમાં લગભગ ૨૦૦ શાસ્ત્રગ્રંથો (પ્રત્યેકની ૪૦૦ નકલ) છપાવી ભારતભરના ભંડારોમાં ભેટ આપી અપૂર્વ શ્રુતોદ્ધારનું કાર્ય થઈ રહ્યું છે.
તપાગચ્છાધિષ્ઠાયક
શાસનદેવોની સહાયથી- અરિહંતાદિના અનુગ્રહથી અને પૂ. ગુરુભગવંતોના અંતરના આશિષથી ટ્રસ્ટને વિશિષ્ટ શક્તિ મળે અને સંઘભક્તિને શાસનસેવાના કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ સધાય એવી ભાવના રાખીએ છીએ.
Jain Education International
ટ્રષ્ટીઓ
ચંદ્રકુમારભાઈ જરીવાલા – લલીતભાઈ આર. કોઠારી પુંડરીકભાઈ એ. શાહ – નવીનચંદ્ર બી. શાહ
–
શોપ નં. ૫ બદ્રિકેશ્વર સોસા. મરીન ડ્રાઈવ 'ઈ' રોડ મંબઈ – ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org