________________
602
મંત્ર : ૐ હ્રીં શ્રી માણિભદ્રાય પાતાલ નિવાસનાય રાવળ વાહનાય ડાળ ત્રિશૂલ પુષ્પમાન-અબ્દુા नाग षड्भुजे षडायुध राय भूतप्रेतपिशाचादि पीडा विध्नहराय श्री तपागच्छाधिष्ठाय सूरीश्वरान् पाठकान् वाचकान् शिष्य समुदयान् सन्निहिताय यजमानस्य वा सकल संघस्य श्रेयार्थे लाभार्थे क्षेमार्थे जयार्थे विजयार्थे, सर्व मनोकामना सिध्यर्थे सर्वोपचारान् समपर्यामि पूजयामि नमः स्वाहा ।
સર્વેને અક્ષત વધાવવા અગાઉથી આપવા. ઉપરોક્ત મંત્રમાં 'સ્વાહા' બોલાય ત્યારે છત્રાદિ ચડાવનારે છત્ર, આભૂષણ આદિ જે દ્રવ્ય અર્પણ કરવાનું હોય તે 'શ્રી માણિભદ્ર યક્ષરાજાની જે ' બોલાવી ચઢાવવું. અન્ય લોકોએ અક્ષત વધાવવા. ગીતગાન કરવું; વાજિંત્રનાદ કરવો.
(૧૦) મંત્રજાપ : ૐ હ્રી શ્રી માળિભદ્રાય નમ: ।
તપાગચ્છાધિષ્ઠાયક
Jain Education International
અથવા
સંગીતમાં અથવા અનુકૂળ રીતે ૧૦૮ વાર ઉપરોક્ત મંત્રજાપ કરવો / કરાવવો.
ॐ असिआउसा नमः श्री माणिभद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् ।
આ મંત્રજાપથી સંકટોમાંથી બચી જવાય. રોગશોક, દુઃખ, દારિદ્રય ટળે છે. ઇચ્છાઓ પુર્ણ થાય છે.
(૧૧) આરતી
(રાગ :- હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી......
જય જય જય નિધિ, જય માણિકદેવા, જય માણિકદેવા
હર હર બ્રહ્મ પુરંદર, કરતા તુજ સેવા.... જય દેવ...... જયદેવ........ તું વીરાધિવીરા, તું વાંછિતદાતા, તું વાંછિતદાતા,
(૧)
માતાપિતા સહોદર સ્વામી, છો પ્રભુ જગત્રાતા... જયદેવ... જયદેવ......(૨) હિર કરી બંધન ઉદધિ, ફણીધર અરિઅનલા, ફણીધર અરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબાળા..... જયદેવ..........જયદેવ.......... (૩) ડાક ત્રિશૂલ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાર્ણવ મસ્તક, એમ ષટ્ ભુજરા......જયદેવ....... જયદેવ........(૪) તું ભૈરવ તું કિન્નર, તું જગમહાદીવો, તું જગમહાદીવો,
કામ કલ્પતરુ ધનુ, તું પ્રભુ ચિરંજીવો...... જયદેવ....... જયદેવ...... તપગચ્છ પતિ સૂરિ, ધ્યાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ.... જયદેવા......જયદેવ........ સંવત અઢારસે પાંસઠ, શ્રી માધવ માસે, શ્રી માધવ માસે, દીપવિજય કવિરાયની, પૂરો સર્વ આશ..... જયદેવા...... જયદેવ...... બોલિયે યક્ષેન્દ્ર શ્રીમાણિભદ્ર દેવ કી જય..........
For Private & Personal Use Only
(૫)
(૬)
(6)
www.jainelibrary.org