________________
:
564
તપાગચ્છાધિષ્ઠાયક
(૨) વેદિકાની દ્વિતીય મેખલા પર, આકૃતિમાં બતાવેલા કોડિયા આકાર નં (૧)માં કંકુથી સાથિયો
કરવો. એક સોપારી પર ચાંદીના વરખ છાપીને તેના પર અષ્ટગંધ વડે"ૐ હું શાં ક્ષ" એ બીજાક્ષરો લખવા અને પછી એક નાગરવેલના પાન ઉપર તે સોપારી અને એક ચાંદીની લગડી મૂકીને તે બધું કોડિયા આકાર નં. (૧)માં "૩% ક્ષો ક્ષ: ત્રસ્થ ક્ષેત્રપાલીય નમ:" મંત્ર બોલીને સ્થાપન કરવું. તેના પર કેસર, બરાસ, ચોખા, ફૂલ, ધૂપ, દીપ, પંડો, અત્તર
ચઢાવવું. (૩) વેદિકાની ત્રણે મેખલાની આસપાસ ફરતી ત્રણતારી નાડાછડી (મીંઢળ-મરડાસીંગ
સાથેની)ના નવ આંટા મારવા અને બાંધી દેવી. (૪) વેદિકાની તૃતીય મેખલાના ઉપરના ભાગમાં, ચારે દિશામાં વચ્ચોવચ્ચ, % $ શ્રી સ્ત્રી એ
ચાર બીજાક્ષરો કંકુથી લખવા અને ચારે ખૂણામાં બનાવેલા કોડિયા જેવા આકારમાં કંકુથી
સાથિયા કરવા. (૫) પીળા સરસવને ધૂપ આપીને, નીચેના મંત્રથી ત્રણ વાર મંત્રીને, ચારે દિશામાં જમીન પર
છાંટી દેવા: ૩% હ્રીં શ્રીં ક્ષ સર્વોપદ્રવેખ્યો રક્ષ રક્ષ સ્વાહા || (૬) વેદિકાકુંડમાં બરોબર વચ્ચે, સેન્ટરમાં બનાવેલા કોડિયા જેવા આકાર (અ)માં કંકુ વડે ત્રિકોણ
દોરવો અને તે ત્રિકોણમાં વચ્ચે " ઊં" એ બે બીજાક્ષરો લખવા. પછી એક સોપારી પર ચાંદીના વરખ છાપીને તે સોપારી અને પાંચ ચાંદીની લગડીને ઉપરોક્ત ત્રિકોણમાં વચ્ચે ૩ શ્રીurfભદ્રાય નમઃ | ૐ શ્રીમણિભદ્ર ! સંતfતોડતુ સ્વાહા ! બોલીને સ્થાપના કરવી.
ત્યારબાદ, તે સ્થાપના ઉપર અષ્ટગંધ, બરાસ, ચોખા, કપૂર, અત્તર, કેસર, એક પેંડો ચઢાવવો. તેમ જ લવિંગ, સાકરનો ટુકડો, સુખડીનો ટુકડો, કરેણનાં ફૂલ ચઢાવવાં અને ધૂપદીપ કરવાં. (૭) હવે ચાર સોપારી લઈને તેના પર ચાંદીના વરખ છાપવા.
પછી, વેદિકા સન્મુખ બેસતાં આપણું મુખ જે દિશામાં રહે તે દિશાને પૂર્વ દિશા ગણીને બાકીની દિશા-વિદિશાઓની ગોઠવણી કરી લેવી.
ત્યારબાદ વેદિકાની દ્વિતીય મેખલા ઉપર, નૈêત્ય દિશા તરફના કોડિયા નં (૨)માં એક સોપારી, એક ચાંદીની લગડી અથવા સિક્કો "૩૪ ઈં જ નધિપાય નમ: II" બોલીને સ્થાપન કરવાં. • અગ્નિ ખૂણામાંના કોડિયા નં (૩)માં એક સોપારી અને એક ચાંદીની લગડી અથવા સિક્કો" ૐ હ્વીં શ્રદિપંતિવીરાય નમ: II" બોલીને સ્થાપન કરવા. • ઈશાન ખૂણામાંના કોડિયા નં (૪)માં એક સોપારી અને એક ચાંદીની લગડી અથવા સિક્કો " ૩ ફ્રીં શ્રી :ખિયાનીમ્યો નમ: " બોલીને સ્થાપન કરવા. • વાયવ્ય ખૂણામાંના કોડિયા નં (૫)માં એક સોપારી અને એક ચાંદીની લગડી, નાગરવેલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org