SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ 476 તપાગચ્છાધિષ્ઠાયક તેમને ' તપા' એવું બિરુદ આપ્યું. ત્યારથી એટલે કે વિ.સં. ૧૨૮પથી આચાર્ય જગશ્ચંદ્રસૂરિની શિષ્ય પરંપરા ' તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામી. આ તપાગચ્છ નિગ્રંથ ગચ્છનું છઠ્ઠું નામ છે. પ્રથમ નિગ્રંથ ગચ્છના શ્રી સુધર્માસ્વામી, બીજા કોટિક ગચ્છના શ્રી સુસ્થિતસૂરિ, ત્રીજા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રસૂરિ, ચોથા વનવાસી ગચ્છના શ્રી સામતભદ્રસૂરિ, પાંચમા વડગચ્છના શ્રી ઉદ્યોતનસૂરિ અને છઠ્ઠા તપાગચ્છના શ્રી જગચંદ્રસૂરિ પ્રવર્તક હતા. તપાગચ્છની આ પરંપરામાં જે સમયે શ્રી માણિભદ્રદેવનું પ્રાગટય થયું તે સમયમાં, તે દેવના પૂર્વભવના શ્રાવક શ્રી માણેકચંદ શાહના અનન્ય ઉપકારી હતા તેવા પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મહારાજ અને તે પછી તપાગચ્છના થયેલા કેટલાક આચાર્ય ભગવંતોનાં નામ આ પ્રમાણે છે :પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મ. સા. (દેવસુર સંઘ) પૂ. આ. શ્રી વિજયતિલકસૂરિજી મ. સા. (આનંદસુર સંઘ) પૂ. આ. શ્રી વિજયસિંહસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. સા. (ભટ્ટારક શાખા) પૂ. આ. શ્રી વિજયરત્નસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયક્ષમાસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદયાસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી વિજયધરણેન્દ્રસૂરિજી મ. સા. (વર્તમાનતપાગચ્છના સમુદાયવાર આચાર્યભગવંતો ) ૫. આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજય મેઘસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ. પૂ. આ. શ્રી વિજયકારસૂરિજી મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy