SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ 464 તપાગચ્છાધિષ્ઠાયક શાસનપ્રભાવક પુ. સુરીશ્વરજી દેવને કોટીશ વંદના જન્મ સં. ૧૯૭૦ માગસર સુદી ૭ દેવાલી (ઉદયપુર, મેવાડ) દીક્ષા સં. ૧૯૮૮ પોષ વદી ૫ પાટણ (ઉત્તર ગુજરાત) વડી દીક્ષા સં. ૧૯૮૮ મહા સુદી ૬ રાધનપુર (ઉત્તર ગુજરાત) ગણિપદ સં. ૨૦૧૩ કારતક વદી ૫ પોરબંદર (સૌરાષ્ટ્ર) પંન્યાસપદ સં. ૨૦૧૫ વૈશાખ સુદી દવાંકી (કચ્છ) આચાર્યપદ સં. ૨૦૪૯ માગસર સુદ ૨ શ્રીપાલનગર (મુંબઈ) પૂ. આ. શ્રી વિજયસુદર્શનસુરીશ્વરજી મ.સા. પૂજપાદ સકલાગમ રહસ્યવેદી, વડોદરાનરેશ સયાજીરાવ ગાયકવાડ પ્રતિબોધક, જ્યોતિષમાર્તડ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત ચારિત્ર ચૂડામણિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક, પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ પટ્ટાલંકાર પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી મ. સા.ના લઘુબંધુ પ્રથમ પટ્ટાલંકાર માલવા દેશે સદ્ધર્મ સંરક્ષક, બાલજીવોના ધર્મદાતા, સુદીર્ઘસંયમી, પ્રભાવક પ્રવચનકાર અને ગચ્છાગ્રણી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુદર્શનસૂરીશ્વરજી મ. સા. જેમના ઉપદેશથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ખાનદેશ, મારવાડ, મેવાડ આદિ અનેક સ્થળ એ દેરાસરો ઉપાશ્રયો, ધર્મશાળાઓનાં નિર્માણકાર્યો તથા જીર્ણોદ્ધાર માટે સફળ અભિયાનો ચલાવ્યાં. મહારાષ્ટ્રના નાસિક, માલેગાંવ અને અહમદનગર આદિ નગરોમાં ધર્મની યાદગાર પ્રભાવનાઓ થઈ. ઉપરાંત ઉપધાન અંજનશલાકાઓ થયાં તે સિવાય શેમલિયા, મક્ષીજી નાગેશ્વર પાર્શ્વનાથના સંઘો જેવાં અનેક શાસન પ્રભાવક કાર્યો સુસંપન્ન થયાં છે. યશોધરચરિત્ર જેવા સંસ્કૃત ગ્રંથોના લેખક અપ્રમત્ત શાસનસેવી આ સૂરિદેવ ૬ વર્ષ ઉપરના સુદીર્ઘ દીક્ષા પર્યાય સાથે અવિરામપણે શાસનપ્રભાવના કરી રહ્યા છે... તે પૂજ્યશ્રીના વૈયાવચ્ચી તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિ પ્રવર શ્રી પ્રમોદવિજયજી મ. સા.ની શુભ પ્રેરણાથી શાસન પ્રેમી મહાનુભાવોના સૌજન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy