________________
396
તપાગચ્છાધિષ્ઠાયક
'મંત્ર, તંત્ર અને ધ્વનિ: એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
પ.પૂ. આ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્યરત્ન
પૂ. મુનિશ્રી નંદિઘોષવિજયજી મ.
1
છે.
મંત્ર અને યંત્ર એ પૈસા કમાવાના શો-રૂમ નથી, પણ તેની પાછળ ઋષિઓ અને ? મુનિઓની તપઃપૂત વૈજ્ઞાનિક સિદ્ધ પારદર્શી દષ્ટિ છે. માત્ર આ મંત્રો કે યંત્રો અનધિકારીઓના હાથમાં જઈ ન પડે માટે ગ્રંથોમાં કે યંત્રોમાં કેટલાંક રહસ્યો છુપાવામાં આવ્યાં હોય છે. યંત્ર એ મંત્ર દેવતાનો દેહ છે અને મંત્ર વિગ્રહ ધારિણી દેવદેવી ધ્વનિતરંગોનાં નિશ્ચિત ઉચ્ચારણ, જાવિધાન અને પૂજાવિધાનથી એહિક, પારલૌકિક અનેક સિદ્ધિઓ પ્રદાન કરે છે એમ અહીં પ્રાચીન–અર્વાચીન અનેક સંદર્ભગ્રંથોના આધારે સિદ્ધ કરવામાં આવેલ છે.
પૂજ્ય મુનિરાજ શ્રી નંદિઘોષવિજયજી મહારાજ સાહેબ બહુશ્રુત અને પ્રાચીન અને અર્વાચીન વિદ્યાઓના સંગમરૂપે શાસ્ત્રીય નિચોડ આપતા પ્રભાવી લેખક છે. આ લેખમાં અર્વાચીન વૈજ્ઞાનિકો મંત્રોના ધ્વનિથી કે જપથી થતા આસપાસના વાતાવરણમાં વિવિધ રંગોની દેવતાઓની આકૃતિઓના પ્રાકટયનાં સંશોધનો વડે પ્રાચીનોના તપઃપૂત ઋ ભર પ્રજ્ઞાથી નિષ્પન અનુભવોને હવે શી શી રીતે સમર્થન આપવા લાગ્યા છે તે આ લેખના વાચન-મનનથી જણાશે.
પૂજ્ય મુનિશ્રી શ્રી નેમિસૂરિસમુદાયમાં પૂ.આ.શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિ પરત્ન છે. મુનિશ્રીએ ભૌતિકશાસ્ત્ર, ભૂગોળ, ખગોળ અને ગણિતને લગતા અનેક લેખ લખી તેમની બહુમુખી પ્રતિભાનો સુંદર પરિચય કરાવ્યો છે.
ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પ્રગટ થયેલું તેમનું પ્રકાશનકાર્ય આજની યુવાન પેઢી ઉપર ઘણો મોટો ઉપકાર ગણાય .
– સંપાદક,
સંસાર અને સમય બંને નદીના પ્રવાહની માફક ગતિશીલ છે. અગ્રેજીમાં એક કહેવત છે. WE CANNOT CROSS THE SAME RIVER TWICE bis Melniell 24149 Bis aud પસાર થઈ ગયા, તે પછી તે જ નદીમાંથી આપણે ફરીથી પસાર થઈ શકતા નથી, અર્થાત્ પુનઃ નદીમાંથી પસાર થતી વખતે પાણી બદલાઈ જ ગયું હોય છે. આવા ગતિશીલ સંસારમાં જીવ
ત્રને સુખી થવાની ઇચ્છા હોય છે. કોઈ પણ જીવ એમ નથી ઇચ્છતો કે હું દુઃખી થાવું અલબત્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org