________________
392
Jain Education International
તપાગચ્છાધિષ્ઠાયક
તું વીરાધિવીરા, તું વંછિત દાતા, તું વંછિત દાતા. માતાપિતા સહોદર સ્વામિ, છો પ્રભુ જગત્રાતા. જયદેવ જયદેવ. ૨ હિર કરી બંધન ઉદધિ, ફણિધર અરિઅનલા, ફણિધર અરિઅનલા, એ તુજ નામે નાસે, સાતે ભય સબાળા. જયદેવ જયદેવ.
૩
ડાક ત્રિશૂળ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે, એક કર દાણંવ મસ્તક, એમ ષટ ભુજરાજે. જયદેવ જયદેવ.
તું ભૈરવ તું કિંનર, તું જગ મહા દીવો તું જગ મહા દીવો, કામ કલ્પતરુ ધનુ, તું પ્રભુ ચિરંજીવો. જયદેવ જયદેવ.
તપગચ્છપતિ સૂરિ ધ્યાવે તુજ ધ્યાનં ધ્યાવે તુજ ધ્યાન, માણિભદ્ર ભદ્રંકર, આશા વિસરામ, જયદેવ જયદેવ.
સંવત અઠારસે પાંસઠ, શ્રી માધવ માસ શ્રી માધવ માસ. દીપ વિજય કવિરાયની, પૂરો સર્વ આશ. જયદેવ જયદેવ. આરતી
રૂમઝૂમ રૂમઝૂમ કરું આરતી માણિભદ્ર સાહેબ તોરી, સબલ વિધનકા નાશ કરી, ઇચ્છા પૂરી સાહેબ તું મેરી. મસ્તક તુમારે મુગટ બિરાજે, કુંડલકી શોભા ભારી, પાય ઘુંઘરૂ રૂમઝૂમ બાજે, જિનમંદિર શોભા ભારી. પહેલે હાથમેં ગદા બિરાજે, દૂસરે હાથ ડમરૂ, તીસરે હાથ ત્રિશૂળ બિરાજે, ચોથે હાથ ઘુંઘરૂ. ખીચડી ભાત ને રોટી લાપસી પૂરણ કી પોળી, અમૃત સાથ લેઉ મીસરી, ખીર ખાંડ ને ઘણથોલી.
ખાજાં, લાડુ, દહીંવડાં ને પાપડ ને પુડી, ઘેબર માગે સેવ સવાલાં, બદામ પિસ્તાં ચારોળી. શ્યામ સુંદર યું કર બોલે, સુણો માણિભદ્ર સ્વામી, તુમારે ચરણ કી સેવા શોભે હો મુજને સારે નમી. આરતી
For Private & Personal Use Only
૪
૫
S
જય જય જય મહાવીર જય માણિભદ્રદેવા, સુરવર, નરવર, કિન્નર કરતા તુજ સેવા. જય જય જય દેવા. ૧ ત્રણ ભુવનના ભૂષણ તમને પૂજે સૌ લરનાર, શ્રદ્ધાથી જે સમરે, તેનાં દુઃખ હરનાર.... જય જય જય દેવા. ૨
ભૂત પ્રેતાદિ દેવા તુમ નામે ભાગે ભય પામી, સપ્ત મહાભય નાવે, વંદું શિર નામી...
જય જય જય દેવા. ૩
છ
www.jainelibrary.org