SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ 386 તપાગચ્છાધિષ્ઠાયક કડ કડડભૂસ કડકડાટ કરી, ભડવીર ભયરવ ચૂરતો, ધમ ધમ અવાજે ગાજતો, જિનભક્ત પડચા પૂરતો, ચારિત્ર દર્શન વિજ્ઞ ભંજન, ધર્મરક્ષા તત્પરો, માણિભદ્રજી કલ્યાણમાળા, સંઘને કંઠે ઠવો----- (પૂર્ણ) * શ્રી માણિભદ્રદેવનો જાપ –[ રોજ ૧ માળા] 3 અસિઆઉસા નમ: શ્રી માણિભદ્ર દિશતુ સંઘસ્ય સર્વકાર્યેષુ સિદ્ધિ. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજની સ્તુતિ ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે, તે વિનો સઘળાં વિનાશ કરવા, છો શક્તિશાળી તમે; સેવે જે ચરણો ખરા હૃદયથી, તેને ઉપાધિ નથી, એવા શ્રી માણિભદ્ર દેવ તમને, વંદું ઘણા ભાવથી. ૧ દેવા સુખ સમસ્ત જનને, જે છે સદા જાગતા, સેવાના કરનારના પલકમાં કષ્ટો બધાં કાપતા; સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે, આપે સદા સન્મતિ, એવા શ્રી માણિભદ્ર દેવ, નમતાં આનંદ થાયે અતિ. ૨ શ્રી લાલકુશલ રચિત શ્રી માણિભદ્ર છંદ દોહા સરસ્વતી ભગવતી ભારતી, સુમતિ સુગતિ દાતાર; મુજ મુખ મંદિર ઉરમેં, સમય સુધી આધાર. ૧ ગંગા ગંગે અતિ ગુણે, કમલાકર કમલેણ; જહ તહ તુહ મુખ સોહિયે, સમય અભિય અમિએણ ૨ કછીપી કરકમલે કરે, ચરણે રણ જયકાર; માણિભદ્ર ગુણ ગાવવા, જનીની કરું જુહાર. ૩ ત્રિતાલ ચોપાઈ શારદ શારદ શુભ મતિ દેવી, કવિ કુલ કોટિ તું મન ધરેવી; સમય સમય પ્રત્યે સાકરેવી, ગોરા ગુણ ગાઉ સમરેવી ૧ માણિભદ્ર વર ભદ્ર વિધાતા વરદાયક વસધા વિખ્યાતા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy