________________
364
તપાગચ્છાધિષ્ઠાયક
શ્રી માણિભદ્રજીના મંત્રો
गजरत्न समारूढस्तपगच्छसुरक्षकः । यक्षेन्द्रमाणिभद्रोऽयं, हन्तु पापमहर्निशम् ॥१॥ नुं ह्रीं श्रीं क्ली महावीर, माणिभद्र महाबल । आधिं व्याधि विपत्तिं च, महाभीति विनाशय ।।२।। यक्षेन्द्रः स्वच्छमूर्त्तिर् जिनपतिचरणासेविनां सिद्धिदाता, आरूढो दिव्यनागं मुनिपतिविमलानन्दसेवाप्रवीणः । क्रॉण्डास्यो दिव्यरूपः सुरमणि-सुरभिकामकुम्भैस्समानः, यक्षः श्री माणिभद्रः प्रविशतु कुशलं सिद्धि-बुद्धि समृद्धिम् ।।३।।
(संसन : पू. सा. श्री ५५य॥श्री म. सा.)
%
श्री माणिभद्रवीर स्तोत्रः । -પૂજ્ય ચતુરસાગરજી મહારાજ माणिभद्रं सुरैः पूज्यं, निर्जरं सौभाग्यदायकम् ।
भद्र सम्पादकं नित्यं द्रव्यार्थं समुपास्महे ॥ १ ॥ અર્થ– હંમેશાં દેવોથી પૂજા કરાતા, નિર્જરસુખને આપવાવાળા તેમ જ હંમેશાં કલ્યાણ પ્રાપ્ત કરાવનાર શ્રી માણિભદ્રજીનું દ્રવ્યોપાર્જન માટે હું આરાધન કરું છું.
स्वर्गाद् भक्तजनं विलोक्य, वरदोऽ भूद्धेमसूरीश्वरम् ।
धर्मस्यात्यकरोत्प्रचारममलं विश्वे समस्ते तु यः ।। स्वायत्तीकृतवान् गुणोधविभवैर्मोहम्मदीयाधिपान् ।
तस्य श्री माणिभद्रपादयुगलं ध्याये सुरैरर्चितम् ॥२॥ અર્થ– જે સ્વર્ગમાંથી ભક્તજન શ્રીમાન હેમવિમલસૂરિજીને જોઈને ઇચ્છિત વર આપનાર થયા હતા તથા સંપૂર્ણ જગતમાં ધર્મનો શુદ્ધ પ્રચાર કર્યો હતો, તેમ જ મોહથી ગર્વિષ્ઠ રાજાઓને પોતાના ગુણસમૂહોના વૈભવથી સ્વાધીન કર્યા હતા તે શ્રીમાણિભદ્રવીરના ચરણકમલનું ધ્યાન કરવું જોઈએ.
स्वर्गात्तु यं भक्तजनं निरीक्ष्य, वरः प्रदत्तः किल हेमसूरिम् ।
धर्मोपदेशः भुवने प्रदत्तः तं माणिभद्रं नमामि ॥३॥ અર્થ– જેણે સ્વર્ગમાંથી ભક્તિશ્રેષ્ઠ આચાર્ય શ્રી હેમવિમલ સૂરિજીને જોઈને શ્રેષ્ઠ વરદાન આપ્યું તથા જગતમાં ધર્મનો ઉપદેશ આપ્યો, તે માણિભદ્રને પ્રેમથી સતત હું નમસ્કાર કરું છું.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org