________________
362
તપાગચ્છાધિષ્ઠાયક
૭. શુભાશુભ જાણવાનો મંત્ર :
ॐ आँ हौं क्लीं श्रीं श्रीं श्रीं श्रीं ब्लू हाँ ही (द्राँ द्रीं ?) ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय क्रदमरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि चक्षुर्मयाय स्वाहा ॥
વિધિઃ- રાતા સિંદૂરના પૂતળાની સ્થાપના કરવી, રાતી કણેરનાં ફૂલ લાવીને દિન ૧૫ પંદરમાં ૨૭૦૦૦-સત્તાવીશ હજાર જાપ કરવા. લોબાનનો ધૂપ કરવો, ઘીનો દીપક કરવો, રાતી માળાથી ગણવું. લાપશી શેર ૧, ઘૂઘરી શેર ૧, વડાં શેર ૧ી તથા તલવટ શેર ૧ સન્મુખ મૂકવાં.
હોમવિધિ - દશાંશ ૨૭૦૦-સત્તાવીસસો આહુતિ દેવી. ગૂગળ ૧, કણેરનાં ફૂલ રઘી–૩ ચોખા ૪ અને ૫ દૂધ આ પંચામૃતનો હોમ કરવાથી દેવ પ્રત્યક્ષ થાય. જાપની શરૂઆત રવિવારના દિવસથી કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. પછી નિરંતર ૧૦૮–એકસો આઠ વાર આ મંત્ર ગણવો. મનમાં જે વસ્તુનો વિચાર કર્યો હોય તેનો જવાબ સ્વપ્નમાં આપે.
૮. શ્રી માણિભદ્રજીને પ્રત્યક્ષ કરવાનો મંત્ર :
ॐ आँ क्रॉ हाँ ही ( द्रां द्रौं ?) क्ष्वी क्ष्वीं क्लीं ब्लूँ एँ हसौं ॐ नमो भगवते श्री माणिभद्र क्षेत्रपालाय कृष्णवर्णाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि વસુયાય : 4: 8: સ્વદા |
વિધિ :-આ પ્રમાણેના માણિભદ્ર ક્ષેત્રપાલના મંત્રનો ઓછામાં ઓછો ૧૦૦૦૦-દશ હજાર જાપ કરવો અને દશાંશ હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. એક લાખ જાપ કરવાથી અને તેનો દશાંશ ૧૦૦૦૦-દશ હજાર હોમ કરવાથી શ્રી માણિભદ્ર પ્રત્યક્ષ થાય છે.
(" શ્રી ઘંટાકર્ણ-માણિભદ્ર-મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ” માંથી સાભાર)
શ્રી માણિભદ્ર વીરના આરાધના મંત્રો
(પ્રત્યેક મંત્રની પૂર્વે ૧૦ નવકારનું સ્મરણ કરવું) १. ॐ असिआउसा नमः श्री माणिभद्र दिशतु मम सदा सर्वे कार्येषु सिद्धिम् । २. ॐ ह्रीं श्रीं क्लीं ब्लीं क्रौं श्री माणिभद्रवीराय चतुर्भुजाय ।
हस्तिवाहनाय, मम कामार्थसिद्धिं कुरु कुरु स्वाहा ॥ રૂ. શ્રી મણિભદ્રવ : નતુ ! ४. ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय कृष्णरुपाय चतुर्भुजाय
जिनशासन भक्ताय, नवनागसहस्रबलाय, किंनर, किंपुरुष गंधर्व यक्ष, राक्षस, भूत, प्रेत, पिशाच, सर्व शाकिनीनां निग्रह कुरु कुरु स्वाहा मां रक्ष रक्ष स्वाहा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org