________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
325
(૧) સુદર્શન દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય રર સાગરોપમનું છે.
(૨) સુપ્રતિબદ્ધ દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરોપમનું છે.
(૩) મનોરમ દેવલોક – એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૪ સાગરોપમનું છે.
(૪) સર્વતોભદ્ર દેવલોક – એક પ્રતર છે. ૧૦૭વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય રદ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ર૫ સાગરોપમનું છે.
(૫) વિશાલ દેવલોક – એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ર૬ સાગરોપમનું છે.
(૬) સોમ્ય દેવલોક – એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭ સાગરોપમનું છે.
(૭) સૌમનસ દેવલોક – એક પ્રતર છે. ૧00 વિમાનની સંખ્યા છે. ૧000 યોજના વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ર૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે.
(૮) પ્રિયંકર દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે. ૧૦00 યોજના વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમનું છે.
(૯) આદિત્ય દેવલોક – એક પ્રતર છે. ૧૦૦ વિમાનો છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે.
પાંચ અનુત્તર દેવલોકનાં વિમાનો – નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનોથી એક રાજ ઉપર સાડા-છ ગણરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર દેવલોકનાં વિમાનો આવેલાં છે અને મધ્યમાં એક વિમાન આવેલું છે. આમ કુલ પાંચ અનુત્તર દેવલોકના વિમાનો આવેલાં છે.
દરેક વિમાન ૧૧૦૦ યોજના ઊંચાં અને ૨૧ યોજન ભૂમિતલવાળાં છે. પૂર્વ દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org