________________
3 | 4
તપાગચ્છાધિષ્ઠાયક
'યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિધાન
• જૈનધર્મમાં તીર્થંકર ભગવાનની સંખ્યા ૨૪ છે. દરેક તીર્થંકરને એક યક્ષ (જમણી બાજએ) અને એક યક્ષિણી (ડાબી બાજએ ) હોય છે. તેમાં યક્ષિણી શાસનદેવીઓ ગણાય છે. આ શાસનદેવીઓ ઉપરાંત શ્રતદેવતા. શાંતિદેવતા. સોળ વિદ્યાદેવીઓ અને અધિષ્ઠાયકોનાં વર્ણન જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. ચોવીશ તીર્થંકરોનાં ચોવીશ યક્ષયક્ષિણીનું મૂર્તિવિધાન અત્રે રજૂ કર્યું છે.
જૈન ગ્રંથોમાં દેવદેવીઓની ઉત્પત્તિની કથાઓ, તેમના અદ્ભુત ચમત્કારો, આકાર-પ્રકાર અને તેમની મૂર્તિઓના વિશિષ્ટ વર્ણનોથી પણ આપણે વાકેફ થવું જરૂરી છે.
સામાન્ય માન્યતા એવી છે કે શાસન દેવદેવીઓ અને અધિષ્ઠાયકો તીર્થંકરોના ઉપાસકો અને સાધકોના યોગક્ષેમની સંભાળ અવશ્ય લે છે તેમ જ શુભ મનોકામનાઓ પૂર્ણ કરે છે. યક્ષરાજ શ્રી માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. તેના સ્તવન, સ્તોત્ર આદિનું વિપુલ સાહિત્ય આ ગ્રંથમાં જ ઉપલબ્ધ થશે. આ સાહિત્યપ્રસાદી આપણા હૈયામાં આનંદનો કોઈનવો જ ભાવ ઊભો કરશે.
–સંપાદક
R
'.
STYHO5
જાણ છે
પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી: ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરછત્ર
ભગવતી શ્રી પદ્માવતી દેવી માણેકશાહ પ્રભુ પાર્શ્વનાથની સાથે માતા પદ્માવતીજીના પણ અનન્ય ઉપાસક હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org