________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
299.
E
કહેવાય છે. અને શૈલેષી અવસ્થાના છેલ્લા સમયને છોડીને અયોગી ગુણસ્થાનકનું કેવળજ્ઞાન | ભવસ્થ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે.
સિદ્ધ કેવળજ્ઞાનના અનન્સર સિદ્ધ અને પરસ્પર સિદ્ધ એવા બે ભેદો છે. અનન્તર સિદ્ધ ૧૫ પ્રકારના છે અને પરસ્પર સિદ્ધ અનેક પ્રકારના છે.
દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે અને જોવે છે.
ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્રોને જાણે અને જોવે છે. કાળેથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે અને , જોવે છે. ભાવથી કેવળજ્ઞાની સર્વ ભાવોને જાણે અને જોવે છે.
કેવળજ્ઞાની આત્મા જેટલું કહે છે તેના કરતાં કઈક ગણું જાણે છે અર્થાત્ સર્વ જાણે છે પણ આયુષ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી કહી શકાય છે.
ઉઘરોજ (તા. વીરમગામ)માં બિરાજમાન મહાન ચમત્કારી મનવાંછિત પુરનાર
શ્રી માણિભદ્રવીર |
F
પી.
કો
કહે
છે
ૐ હ્રીં શ્રીં ભગવતે શ્રી માણિભદ્રાય ફ્રીં શ્રીં કણ કણ કળી ફેણ ફુ ફુટુ સ્વાહા !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org