________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
297
૧૦૦ ૧૦૭ ૯૫
Go
-
૫, ચમરગણિ આદિ દ, સુદ્યોત
આદિ ૭, વિદર્ભ
આદિ ૮, દિન
આદિ ૯, વૃષભ આદિ ૧૦, નન્દ આદિ ૧૧, કૌસ્તુભ આદિ ૧૨, સુભૂમ આદિ ૧૩, મનર આદિ ૧૪, યશોધર, આદિ ૧૫, અરિષ્ટ આદિ ૧૬, ચક્રાયુધ આદિ ૧૭, શામ્બ આદિ ૧૮, કુંભ આદિ ૧૯, ભિષજ આદિ ૨૦, મલ્લિ આદિ ૨૧, શુંભ આદિ રર, વરદત્ત આદિ ૨૩, આર્યદિન આદિ ૨૪, ઈન્દ્રભૂતિ આદિ
ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો ગણધરો
૧૦ ૨૧
---------
૧૪પર જેમનું ચરિત્ર આ ગ્રંથમાં લખાઈ રહ્યું છે તે માણિભદ્ર દેવ પણ અવધિજ્ઞાની છે.
કેવળજ્ઞાનઃ લોક અને અલોકમાં રહેલા રૂપી–અરૂપી સઘળા પદાર્થો જે જ્ઞાનથી જણાય તે કેવળજ્ઞાન છે.
કેવળ = શુદ્ધ–જેનાં દરેક આવરણો -ઢાંકણ દૂર થયાં છે તે. સકલ – ઉત્પન્ન થતાં જ બધું જાણી શકે. અસાધારણ – આ જ્ઞાન જેવું બીજું નથી. નિર્વાઘાત – આંતરા વિનાનું. અનન્ત – અનન્ત વસ્તુને જણાવે છે માટે અથવા અનન્તકાળ રહે છે. . એક – ચાર જ્ઞાન રહિત છે. આ કેવળજ્ઞાન બે પ્રકારનું છે. ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન થયું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org