________________
224
તપાગચ્છાધિષ્ઠાયક
ગણધરનાં પગલાં •કુમારકુંડ • હિંગળાજનો હડો • કલિકુંડ પાર્શ્વનાથનાં પગલાં ચાર શાશ્વત જિનનાં પગલાં • શ્રી પૂજ્યની ટૂક : પદ્માવતી માતા • દ્રવિડ વારિખિલ્લ અઈમુત્તા નારદજીનાં પગલાં • હીરાબાઈનો કુંડ • ભૂખણદાસનો કુંડ • રામ • ભરત • થાવસ્ત્રાપુત્રશુક્રાચાર્યની પાંચ મૂર્તિઓ • સુકોશલ મુનિનાં પગલાં • નમિ-વિનમિનાં પગલાં • રામપોળ • શેઠ મોતિશાની ટ્રક • કુંતાસર કુંડ • ઘેટી પાગ • સગાલ પોળ • વાઘણ પોળ • વિમલવસતિ (દાદાની ટૂક) પુન્ય પાપની બારી • સૂરજકુંડ • હાથીપોળ • રાયણવૃક્ષ • અજિતનાથ • શાંતિનાથની દેરી • ચંદન તલાવડી • ભાડવાનો ડુંગર • સિદ્ધવડ • અંગારશાના પીરનું સ્થાન નવ ટૂકો • સહસ્ત્રકૂટ • ૧૪પર ગણધરનાં પગલાં • નેમનાથ મંદિરમાં છત ઉપર સંગેમરમરમાં કોતરેલ નેમનાથ ભગવાનની ચોરી ખૂબ જ અદ્ભુત છે.
• બાલાભાઈની ટૂક પાસે અદ્ભુતજી દાદાની ૧૮ ફૂટ ઊંચી ને સાડાચીદ ફૂટ પહોળી પ્રતિમા ખરેખર દર્શનીય છે.
• છીપાવસહી ટૂકમાં એક ગુંબજનું કલાત્મક દશ્ય ખૂબ જ નયનરમ્ય છે. નવ ટૂકોનાં નામો :
ચૌમુખજીની ટૂક • મોતીશાની ટૂક • બાલાભાઈની ટૂક પ્રેમાભાઈની ટૂક હેમાભાઈની ટૂક • ઊજમફઈની ટૂક • સાકરસી ટૂક • છીપાવલી ટૂક • સવા સોમાની ટૂક
એક એક ટૂકના સર્જનના ભૂગર્ભમાં ભવ્ય ઇતિહાસ સમાયેલો છે; પણ સ્થાનસંકોચના કારણે કલમ અટકાવવી જરૂરી છે. આવા પ્રગટપ્રભાવી પુનિતપાવન મુક્તિપુરીના પગથિયા સમાન અનંત મુક્તાત્માઓના આશ્રયસ્થાનરૂપ ગિરિરાજનાં ચરણોમાં ભાવભરી વંદના... અંતે –
સિદ્ધાચલ સમરું સદા સોરઠ દેશ મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર..
II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org