SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરસૂરિજી ચોક " નામ સ્થાપન કરાવ્યું. આમ શાસન, ધર્મ અને સમાજને ઉપયોગી કાર્યો કરાવીને એક ઉત્તમ સત્કાર્યશૃંખલાનું સર્જન કરી દીધું છે. જીવનમાં સાદગી અને વ્યવહારમાં સરળતા એ પૂજ્યશ્રીનો ટૂંકો પરિચય છે. સંસારની અનેક વિકટ સમસ્યાઓથી ઘેરાયેલા અસંખ્ય લોકોનું શ્રદ્ધાસ્થાન પૂ. આચાર્ય મહારાજ છે. વર્તમાનમાં મગરવાડા—ગુજરાતમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરના તીર્થની રક્ષા અને વિકાસ માટે શ્રી પૂજ્ય અભયમુનિજીને મગરવાડામાં સ્થાપિત કર્યા છે. અને મગરવાડાના વિકાસ અને ઉદ્યોત માટે પૂ. આચાર્યશ્રી સતત પ્રયત્નશીલ છે. દાદાગુરુદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમય સુધી સતત સેવા અને વૈયાવચ્ચમાં રહીને તેમણે ગુરુસમર્પણનાં સુમનોથી પોતાના જીવનને સુગંધિત કર્યું છે. પોતાના ગુરુદેવ આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની આજ્ઞામાં રહીને પૂ. આ. શ્રી. ચંદ્રાનનસાગરસૂરિજી મ. દર્શનગુરુવરના નામને ચાર ચાંદ લગાવી રહ્યા છે અને જિનશાસનનો જય જયકાર ફેલાવી રહ્યા છે. આ ગ્રંથયોજનાના પ્રેરક તરીકે પૂજ્યશ્રીએ યથાયોગ્ય પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું છે. સંપાદક * સુમેરપુર શહેરમાં પાવન આયોજન રાજસ્થાનનું સુમેરપુર–ઔધ્રીગક શહેર છે. પાલી–જાલોર—તથા સિરોહી જિલ્લામાં મોટામાં મોટી મંડી અહીં છે. જવાઈબાંધ સ્ટેશન પણ બાજુમાંજ છે. રાજસ્થાન પ્રસિદ્ધ શ્રીમહાવિર હોસ્પીટલ પણ અહીંજ છે તેથી રોજ હજારો પ્રવાસી યાત્રિકોનું આવાગમન અવિરત રહે છે તેથી સર્વજન ઉપયોગી જૈનદેરાસર–ભવ્ય શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાલા ભોજનશાલા-આરાધનાભવન-ઉપાશ્રય વિગેરેનું નવનિર્માણ કાર્ય ચાલી રહેલ છે. શ્રી ભૈરવ દર્શન જૈન ચેરીટેબલ ટ્રસ્ટ. સંપર્ક મુંબઈ ઃ Jain Education International શા. માણેકચંદજી કે. જૈન ફોન નં. ૩૮૫૩૯૧૯|૨૬૭૨૭૧૮ શા. ઈન્દ્રમલજી એમ. રાણાવત ફોન નં. ૩૪૪૭૫૪૫/૨૯૩૪/૪૯૩૯૮૭૪ શા. શેષમલજી એમ. જૈન ફોન નં. ૫૨૫૦૭/૨૯૨૬ (૦૨૯૩૩ સુમેરપુર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy