SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સાબરમતી રામનગર અમદાવાદ LUVUGU GIVEN स्वस्तिमोगब्याधीशाचार्य मीनदसमस्शयमुलाचन्द्रदमनाया सनमन्दिो पहारकालाल अगमकुरकशिल्पाचायचा वदनसागरमरि प्रेरणा अशी आ.कनसारसायनवासी धसागरस्य अवाममोदर परिबारेण तमामहरीमाभिस्ट्रपकेन्द्रमतिःकारिता विसं.2050. [ અમદાવાદ સાબરમતીમાં આગમોદ્ધારક જ્ઞાનશાળામાં માણિભદ્રજી ] સાબરમતી રામનગરમાં વરસોડાની ચાલી મધ્યે વિ.સં. ૨૦૧૧માં એક જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન થયું, આનંદચંદ્રોદય જિનેન્દ્ર જ્ઞાનમંદિરમાં સુવિશાલ જ્ઞાનભંડારના સ્થાપન પછી આ ભૂમિનો વિકાસ થયો. આ.શ્રી કંચનસાગરસૂરિ મ.સા. દ્વારા આ ભૂમિમાં શત્રુંજય ગિરિરાજની રચના થઈ, તેમના કાળધર્મ પછી તેમની ચરણ પાદુકાની દેરીનું નિર્માણ તે વખતે પૂ.પં.શ્રી પ્રમોદસાગરજી મ. દ્વારા થયું. આ જ્ઞાન શાળામાં જ ૨૭ ઈંચની માણિભદ્રજીની મૂર્તિ પૂ.પં.શ્રી પ્રબોધસાગરજી મ.ના શિષ્ય પ.પૂ.આ.શ્રી પ્રમોદસાગરસૂરિજી મ.દ્વારા સં.૨૦૫૩માં પ્રતિષ્ઠી થઈ. પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી જેસિંગભાઈ લલ્લુભાઈ ગાંધી (કપડવંજ)ના સૌજન્યથી. Jain Education For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy