SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ राजुर महाराष्ट्र [ મહારાષ્ટ્રના રાજાર જૈન દેરાસરમાં બિરાજમાન માણિભદ્રજી યક્ષરાજ ] પ્રતિદિન યક્ષરાજની સમક્ષ સકલ સંઘ સાથે આરતી ઉતારવામાં આવે છે ત્યારે યક્ષરાજના મસ્તક ઉપર બાંધેલું છત્ર નૃત્ય કરે છે. ક્યારેક રાત્રીના પણ ઘંટારવાદિ થાય છે. આ યક્ષરાજની સહાયપૂર્વક સકળ સંઘ મૂળનાયકે પ્રભુ પાર્શ્વનાથની સેવામાં તત્પર બની સર્વ રીતે ઉજમાળ બન્યો છે. ૫.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર પાર્શ્વનાથ મંદિર, રાજાર (તા-અકોલા) જિ. અહમદનગરના સૌજન્યથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy