________________
- સ્મૃતિ - શ્રદ્ધાંજલિ તથા ગુણાનુમોદના
શ્રી કંચનબેન શાંતિલાલ શાહ - બેંગ્લોરના તા. ૨૭/૧૨/૮૩ બુધવાર વિ.સં. ૨૦૩૯ ના રોજ સમાધિમય સ્વર્ગવાસ નિમિત્તે (ઉમ્ર વર્ષ ૫૧)
અંજુબેન - અમિતભાઈ શાહ - બેંગ્લોર તરફથી શ્રદ્ધાંજલિ
માતા - પિતાતા ઋણ તે તો ફેડયા ફેડાશે નહિ, ફક્ત શ્રદ્ધાંજલિઓ અને આંસુઓ પાડી છૂટાશે નહિ.
ગુણો પૂર્વજોતા જો ગ્રહણ કરીએ તો જ થશે સુપ્રગતિ, ગુણાનુરાગને ગુણાતુવાદથી ટકી રહેશે સંસ્કૃતિ.
શ્રી લક્ષ્મીચંદભાઈ એમ. સંઘવી - બેંગ્લોરના તા. ૨૭/૨/૦૯ શનિવાર વિ.સં. ૨૦૧૫ ના રોજ સમાધિપૂર્ણ સ્વર્ગવાસ નિમિત્તે (ઉમ્ર વર્ષ દ૯)
રાજેશકુમાર તથા પ્રકાશ એલ. સંઘવી -પરિવાર બેંગ્લોર તરફથી શ્રદ્ધાંજલિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org