________________
૮૧૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
મુહૂર્ત મુજબ શ્રી શાંતિનાથ, શ્રી સુમતિનાથજી, પાર્શ્વનાથજી જિનબિંબો તેમ જ ગણધરશ્રી ગૌતમસ્વામીજી, ગુરુદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રતિમાઓનો મંગલ પ્રવેશ તથા સ્વામી વાત્સલ્યનું આયોજન. (૫) માનપાડા-થાણામાં શ્રી શાંતિનાથ જૈન મંદિર, શ્રી રાજેન્દ્રસૂરિ જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ તથા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની. નિશ્રામાં અષ્ટાલિકા મહોત્સવ સાથે ભવ્ય પ્રતિષ્ઠા સં.૨૦૪૯ મહા સુદ ૧૩ તા. પ-૨-૯૩ (૬) સંવત ૨૦૫૦ મહા સુદ ૧૦ ના થાણાના આદિનાથ જૈન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં પુંડરિકસ્વામીજી તેમજ પંચધાતુના શ્રી શાંતિનાથજી તથા મહાવીરસ્વામીની પ્રતિમાઓ ભરાવવાનો તેમજ કુંભ સ્થાપના, પૂજન, આંગી તથા ભગવાનની બંદોલીમાં ગજરાજ ઉપર બંસીને પુષ્પવૃષ્ટિ કરવા વિગેરેના ચઢાવાઓનો લાભ. (૭) વિ.સં. ૨૦૪૯ માં રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયેતસેનસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વી શ્રી પ્રેમલત્તાશ્રીજી, પૂર્ણકિરણાશ્રીજી તથા કલ્પરેખાશ્રીજીને માનપાડામાં ચાતુર્માસ કરાવવાનો લાભ. (૮) વિ.સં. ૨૦૪૦ આસો સુદ ૧૦ના થાણાતીર્થમાં શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં આયોજિત ઉપધાન તપ (તા. ૪-૧૦-૮૪)માં સંયુક્ત સહભાંગી. (૯) તા.૧૩-૩-૮૬ના શ્રીભાંડવપુર તીર્થથી મોહન ખેડા તીર્થ ૬૬ દિવસીય છ'રી પાલિત સંઘના સંયુકત સહભાગી. (૧૦) તા. ૨૪-૪-૮૬ના સ્વર્ણગિરિ તીર્થ જાલોરથી દુર્ગપર મેળાનું આયોજન તથા સ્વર્ણગિરિ તીર્થ જિર્ણોદ્ધારમાં સહયોગી. (૧૧) તા. ૧૩-૯-૮૬ ના મુનિશ્રી યશોભદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં થાણાથી મુલુન્ડ ચૈત્યપરિપાટીનું આયોજન ૧૨) તા.૨૦-૯-૮૭ ના પૂ. પં.શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ)મ.સા.ની નિશ્રામાં થાણાથી કાલ્લેર ચૈત્યપરિપાટીનું આયોજન (૧૩) આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તા.૧૩-૯-૮૯ના થાણાથી કલવા. ચૈત્યપરિપાટીનું આયોજન. (૧૪) તા.૧૬-૯-૯૦ના મુનિશ્રી વિશ્વાનંદવિજયજી મ.સા.ની નિશ્રામાં થાણાના જૈન મંદિરોની ચૈત્ય પરિપાટીનું આયોજન. (૧૫) તા.૬-૯-૯૨ આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વીશ્રી સુધાંશુયશાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં માનપાડામાં શ્રી શાંતિનાથ જૈન મંદિર દર્શનાર્થે ચૈત્ય પરિપાટી. (૧૬) સં. ૨૦૫૦માં તા. ૧૯-૯-૯૪ ના થાણામાં વિશિષ્ટ તપસ્વીઓને શ્રી મોહનખેડા, શ્રીલક્ષ્મણીજી, પાવાગઢ આદિ તીર્થોની યાત્રાનું આયોજન. (૧૭) આહીરસ્થિત બાવન જિનાલયના ભવ્ય ગોડી પાર્શ્વનાથ મંદિરમાં એક દેરીનો જિર્ણોદ્ધાર. (૧૮) જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા.દ્વારા ભગવાન મહાવીરના ૨૫OO માં નિર્વાણ મહોત્સવના ઉપલક્ષમાં લિખિત “ભગવાન મહાવીરે શું કહ્યું?' પુસ્તકના બે સંસ્કરણો તથા સ્તવન સુધા, વંદના, તીર્થવંદના, શાંતિનાથ પંચ કલ્યાણક પૂજા, શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી અષ્ટ પ્રકારી પૂજા, પ્રકાશનમાં સહયોગ. (૧૯) સ્વર્ણગિરિ તીર્થ ઉપર ભગવાન મહાવીરના પગલાઓ ઉપર છત્રીનું નિર્માણ. (૨૦) આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં થાણા તીર્થમાં સિદ્ધિતપના તપસ્વીઓની વિશિષ્ટ પ્રભાવના દ્વારા ભક્તિ (૨૧) કોંકણ શત્રુંજય થાણા તીર્થમાં સતત પાંચ સાલ ભોજનશાળા તથા ત્રણ સાલ પાઠશાળા સંચાલનનો લાભ. (૨૨) પાલસોડામાં મૂળનાયકની મૂર્તિ ભરાવવાનો લાભ. (૨૩) શંખેશ્વરમાં નવકાર મંદિર, ભરતપુરમાં રાજેન્દ્રસૂરિ કીર્તિ મંદિર રાજેન્દ્ર તીર્થ દર્શનમાં સહયોગ. (૨૪) વિ.સં. ૨૦૪૧ માં માતુશ્રીના જીવન ૯૫ વર્ષ દરમ્યાન કરવામાં આવેલ વિવિધ તપ-જપાદિની અનુમોદનાર્થે અણદ્વિકા મહોત્સવ સહ જીવીત મહોત્સવ. (૨૫) વિ.સં. ૨૦૪૯ માં ૯ છોડનું ભવ્ય ઉધાપન. (૨૬) વિ.સં.૨૦૩૩ માં પાલીતાણા-તીન્દ્ર ભુવન ધર્મશાળામાં ઉદ્ઘાટન તથા સહયોગ. (ર૭) લક્ષ્મણી તીર્થ પાવાપુરીમાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org