SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૮૫ આમના અન્તરમાં આશા-અપેક્ષા જેવી કોઈ ચીજ દેખા દઈ શકતી નહિ. અલબત્ત! “સૂરિરામ'ના આ પ્રભાવી-મહાપ્રભાવી શિશુરત્નની ચાંદશી ચારિત્રોજ્જવલતા એ સૌરાષ્ટ્રના ભવ્ય સમૂહને એવું તો આકર્ષણનું ઘેલું લગાડયું હતું કે તે વિરલવિભૂતિ દૂર ભાગે તોય શિષ્યોની સંપદા તેમને પ્રદક્ષિણા દેતી ફરે.... હળવદ ગ્રામ ઝાલાવાડની ધરતી પર વસ્યું છે. માદરે હળવદના એક પ્રખ્યાત પરિવારના નરરત્નના તન-મન પર આ “ચારિત્ર્યચંદ્રનું તેજોમંડલ છવાઈ ગયું....તેના જ પ્રતાપે તે નરરત્ન મુમુક્ષુ બની ગયો. “આ પંન્યાસજીના પદતલમાં જીવન સમર્પણ કરવા તેનું માનસ લાલયિત બની ગયું.... સબૂર! પણ સ્નેહીઓ, સ્વજનોનો અત્યન્ત સ્નેહ આ બાળકને પોતાની “નેમ’ સામેનો શત્રુ જણાઈ આવ્યો. અલબત્ત આ નરબંકાની શિષ્યવૃત્તિ બે-જવાબ હતી.... તેણે ચોપાસ ઘેરાયેલા પોતાના મનના વિરોધ વાદળોને વિખેરવા સત્યાગ્રહના મંડાણ કર્યા.... દીક્ષાના મહામૂલ પ્રતીક સમા રજોહરણનો હસ્ત સ્વીકાર ન કરું ત્યાં સુધી આયંબિલ તપ નહિ જ છોડું.' - દીક્ષાર્થીની ઉપરોક્ત પ્રતિજ્ઞાએ ચોપાસ જાદુસમેતનો સન્નાટો ફેલાવ્યો. અને વિરોધો મૂકી પડ્યા...સ્નેહીજનો સંમત થયા....અને આ દીક્ષાર્થીએ પંન્યાસશ્રી કાંતિવિજય મ.ના ચરણે જીવન સમર્પિત કર્યું. તે સંયમિત બન્યો. બેશક! તે નરબંકો એટલે જ મુમુક્ષુ નગીનકુમાર જે આજે પૂ. આચાર્ય વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ.ના નામ સાથે ગુરુનું નામ રોશન કરી રહ્યા છે. પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિ.મ. N૪ નળે છે લિન IA AસYAો : तीनमो तवस्स ને અEJતી ૪ वहीमको कोसाय दसणस्स ફી ની મા ) WAARAAZ ©©©©© ઈ अडानमाआयर्षियान श्रीनमो बारितस्स ) Gani (A). S ' DDO te jષ્ટ્ર माउवाया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy