SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૭૭૫ (૧૮) મુંબઈ-લાલબાગ--શ્રી મહાવીર સ્વામિ જિનાલય પરિકર પ્રતિષ્ઠા (૧૯) મુંબઈ--શ્રીપાજીનગર-રાજસ્થાન બિજાપુર નિવાસી શ્રી મદનલાલ કુંદનમલજી જૈનને ત્યાં બનાવેલ શ્રી સુમતિનાથ ગૃહમંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. વાલકેશ્વરમાં રહેવા છતાં અને મદનલાલના સુપુત્રો અશ્વિન-સંદીપના લગ્ન થઈ ગયા હોવા છતાં નાના દીકરા નિતિનને ક્રિકેટનો ખૂબ જ શોખ હોવા છતાં હજુ ઘરમાં ટી. વી. નથી આવ્યું. અને સાધર્મિક ભક્તિ માટે શ્રીપાજીનગરમાં આ ઘર એટલું વખણાય છે કે વાત ન પૂછો. (૨૦) કોલ્હાપુર--શ્રી પ્રગટ્યભાવી પાર્શ્વનાથ ગૃહમંદિર-ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સંઘવી ભુવનમલ સુરજમલ પરિવારે પર્ કોણાકાર ગ્રેનાઈટનું ગૃહમંદિર બનાવી સ્વદ્રવ્યથી અંજનશલાકા કરાવી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. (૨૧) કોલ્હાપુર--બાબુલાલજીને ત્યાં ગૃહમંદિર પ્રતિષ્ઠા (૨૨) કોલ્હાપુર-ટેકચંદ ગુલાબચંદ જસાજીની સુપુત્રીઓનો ભવ્ય દીક્ષા મહોત્સવ મંડપ એટલો સુંદર બનાવેલ કે જાણે હાઈટ હાઉસ જોઈ લો. (૨૩) સતલાસણા--૪પ ઘરના ગામમાં ધર્મના અદ્ભુત સંસ્કારો. મુમુક્ષુ પરેશ-મનીષા ભાઈ-બેનનો ભવ્યદીક્ષા મહોત્સવ--નામ–મુનિરાજ શ્રી પાર્શ્વરક્ષિત વિજયજી પૂ. સાધ્વીજી શ્રી ધર્મપ્રિયાશ્રીજી દીક્ષા બાદ ૪૦ ઘરના ગામમાં ત્રણ આચાર્ય ભગવંતોનું ૧૭ ઠાણા સાથે અને સાધ્વીજી જયપ્રભાશ્રીજી ૧૦ ઠાણાનું સંઘ ભવ્ય ચાતુર્માસ કરાવેલ. (૨૪) કોઠાસણા--નાનકડા ગામમાં નવનિર્મિત શ્રી શ્રાવિકા આરાધના ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગઢવાડા સંઘનું આગમન. (૨૫) વડાલી-શા. અમૃતલાલ ચુનીલાલ ભંડારીના સુપુત્રો પિયુષકુમાર તથા રાકેશકુમાર આદિએ કરેલ યાદગાર જીવંત મહોત્સવ. અમદાવાદ જ્ઞાનમંદિર ચાતુર્માસમાં જેટલા વંદનાર્થે મહેમાન આવતા તે સહુનો લાભ ભંડારી પરિવારે લીધેલ. ઘરના સંસ્કારો એટલા સારા છે કે ચિ. નિસર્ગ પાંચપ્રતિક્રમણ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, જ્ઞાનસાર યોગસાર આદિ ગ્રંથો નાની ઉંમરમાં જ કંઠસ્થ કરેલ છે. આ ઘરમાં પણ હજુ ટી. વી. આવેલ નથી. જ્યોતિષ-શિલ્પશાસ્ત્રવિશારદ પ.પૂ. આ. ભ. શ્રીપવિજયસોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના મહારાજાની દિવ્યકૃપા અને શુભાશિષ દ્વારા તેઓશ્રીના જ વિદ્વાનશિષ્યરત્ન શાસનપ્રભાવક પ.પૂ. આ. ભ. શ્રી સોમસુંદરસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ અદ્ભુત શાસન પ્રભાવનાપૂર્ણ કાર્યો પ.પૂ. આ.શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ.સા. નિશ્રામાં થયેલા શાસનપ્રભાવક કાર્યો વિ. સં. ૨૦૫રનું ચાતુર્માસ પૂજયશ્રી ભાભરતીર્થની ધન્યધરા પર અદ્વિતીય શાસનપ્રભાવનાપૂર્વક [ સંપન્ન થયું શ્રી સંધે લાઈટ-માઈક આદિ ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કર્યા વિના પ્રભુની અતિશુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy