SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન હિન્દુ-મુસલમાન અઢારે વર્ણ દ્વારા સ્વાગત--અઢારે વર્ણનું જમણ--મહોત્સવમાં ગામના તમામ ધર્મસ્થાનોમાં--મસ્જીદ ઉપર પણ સંઘ તપસ્વી લાઈટ રોશની-હેલીકોપ્ટરથી પુષ્પવૃષ્ટિ-લાખ્ખોની ઉપજ. (૯) મુંબઈ-શ્રીપાળનગર-ચાતુર્માસ :---મહાપર્વમાં ૧૦૮ કરતાય વધુ અઠ્ઠાઈ તપ તપની પ્રેરણા બાલમુનિશ્રી હિતરક્ષિત વિજયજીનો અઢાઈતપની પૂર્ણાહૂતિ પ્રસંગે. (૧૦) કોલ્હાપુર--લક્ષ્મીપુરી શ્રી મુનિસુવ્રત જિનાલય અર્ધશતાબ્દિ મહોત્સવની ભવ્ય ઉજવણી મુંબઈ ગોડીજીનું બેન્ડ–-ભવ્ય વરઘોડો--સ્નાત્ર મહોત્સવ-ધરે ઘરે સુસ્વાગત પધરામણી. (૧૧) સુરત--સમરામપુરા--શ્રી આદિનાથ ભ. પ્રતિષ્ઠઃ મહોત્સવ. (૧૨) સુરત-શીતલવાડી-સૂરિપદ પ્રદાનનો ભવ્યાતિભવ્ય મહોત્સવ, (૧૩) પાલિતાણા : મહારાષ્ટ્ર ભુવનમાં ઐતિહાસિક ચાતુર્માસ :---તથા ઉપધાન :--- આરાધકો લગભગ ૪૦૦ આયોજક :--શા. કેશવલાલ પુનમચંદ પરિવાર (ઉંબરીવાળા) જયણા અને વિધિપાલનની અતિશય ચીવટ--ઉદારતાનો અપૂર્વ સંગમ પોતાના જ કુટુંબના કુલદીપકો પૂ. આ. ભ. શ્રી મુક્તિપ્રભસૂરિ મ.ના શિષ્ય બાલમુનિરાજશ્રી હિતરક્ષિત વિજયજી તથા સા. શ્રી ગુણજ્ઞાશ્રીજી મ.ના શિષ્યાઓ સા. શ્રી આત્મજ્ઞાશ્રીજી તથા સા. શ્રી ધૈર્યશાશ્રીજીની ઉપસ્થિતિ :---અશોકભાઈ તથા શૈલેષભાઈની આયોજન અને ઉદારતાનો સ્નેહસંગમ. ૫૨માત્મભક્તિનો અપૂર્વ આયોજનો ભવ્ય અંગરચનાઓ. રસોડામાં રાત્રિભોજનનો સદંતર ત્યાગ. માતુશ્રી ડાહીબેનની ભાવનાની ભવ્યમૂર્તિ. ઉત્કૃષ્ટ આરાધકો. ૫૧ છોડનું ઉદ્યાપન. (૧૪) કરાડ (મહારાષ્ટ્ર) શ્રી સંભવનાથ જિનાલય ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ દસે દિવસ અમદાવાદનું મિલન બેન્ડ ભવ્ય નગરીની રચના-અંજનશલાકા પૂર્વે ચાતુર્માસ, ચાતુર્માસમાં સૂરિમંત્ર પંચપ્રસ્થાનની સળંગ આરાધના-મુ. શ્રી શ્રેયાંસપ્રભ વિજયજી ગણીના પ્રવચનો મહાપુજા--યાદગાર ઉપજ તથા મુમુક્ષુ ભાનુબેન પૂનાવાળાની દીક્ષા (સા. શ્રી ભાગ્યજ્યોતિશ્રીજી) (૧૫) પૂના-ફાતિમાનગર શ્રી મુનિસુવ્રત જિનાલય ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આયોજક--શા. વીરચંદ હુકમાજી પરિવાર--રામલાલજી તથા છગનલાલજી આદિ રાજસ્થાનમાં રામસેન-પૂનામાં ટીમ્બર માર્કેટ. સ્વદ્રવ્યથી લાખ્ખોના ખર્ચે જિનમંદિરનું નિર્માણ--૮૦ રૂ.ની પત્રિકા--ભવ્ય મંડપ ડેકોરેશન ૩૧, નવકારશી--શહેરમાંથી બસની વ્યવસ્થા--ટીમ્બર માર્કેટ ઘર આંગણેથી ફાતિમાનગરની છ કિલોમીટરનો વષીદાનનો બવ્ય વરઘોડો--ઉદારતાનો રિસાળ નહિ. નમ્રતાનો પાર નહિ. પૂ. આ. ભ. શ્રી વિજય વિચક્ષણસૂરિ મ.ની મુખ્ય નિશ્રા) મુમુક્ષુ શિવાનીની દીક્ષા--મહારાષ્ટ્ર દેશોદ્ધારક પેઢીની સ્થાપના. (૧૬) ભાલુસણા (જી. મહેસાણા) શ્રી પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ--મુમુક્ષુ જયંતિલાલ આદિતરામની ભવ્યદીક્ષા-૩ દિવસ ગઢવાડાસંઘને આમંત્રણ. (૧૭) કુમઠે (કોરેગાંવ) શ્રી મુનિસુવ્રતસ્વામિ જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ વિજયરામચન્દ્રસૂરિ આરાધનાભવન સ્થાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy