SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | ریی આયોજક શા. મનુભાઈ ચીમનલાલ રાંધેજાવાળા-વ્યાખ્યાનમાં સમાધિની પૂર્વભૂમિકા રુપે ત્રિની શરુઆત--પૂ. આ. મિત્રાનંદસૂરિ મ.ની પધરાવલી–સાંજના વિહાર આચાર્યદેવે કહ્યું. આજ ! નહિ કાલે જજે--અને એજ રાત્રે ૧-૫ મિનીટે ચાલું ઉપધાને પંચકર્મગ્રંથનો સ્વાધ્યાય કરતા કરતા પૂજ્યશ્રીએ દેહ છોડ્યો. માલારોપણના ભવ્ય પ્રસંગે શિષ્યની ગેરહાજરી દૂર કરવા ગુરુ પોતે પધાર્યા. માલારોપણ પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્ર સૂ. મહારાજાના શુભહરતે થયું. સિંહગર્જનાના સ્વામી, સ્વ. પૂ. આ. શ્રી મુક્તિચન્દ્રસૂરિશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક-શાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરિશ્વરજી મહારાજા તથા તેઓના પટ્ટપ્રભાવક, પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્રસૂરિશ્વરજી મહારાજ તથા પૂ. આ. ભ. શ્રીમદ્ | વિજયમુક્તિપ્રભસૂરિશ્વરજી મહારાજાના સાનિધ્યના યાદગાર મહોત્સવો (૧) સુરત-શ્રીચન્દ્રપ્રભસ્વામી જિનાલય પચ્ચીસ વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે પાંચ મહાપૂજનો સાથેનો ભવ્ય મહોત્સવ (માત્ર પંદર દિવસમાં પ્રસંગ નિમિત્તે રાંધેજાથી સુરતનો ઉગ્ર વિહાર) (૨) નારોલી (નગરહવેલી) ધનરસા પરિવારના મુમુક્ષુ પ્રદીપકુમાર આદિનો ભવ્ય દીક્ષા મહોત્સવ પ્રદીપકુમાર બન્યા મુનિરાજશ્રી પુણ્યવૃજી વિજયજી અને પછી માતા-પિતા અને મોટાભાઈ પંકજભાઈએ પણ સંયમનો જ માર્ગ અપનાવ્યો. એ બન્યા મુ. ધર્મરક્ષિત વિજયજી, મુ. શ્રી પુણ્યરક્ષિત વિજયજી, સાધ્વીજી શ્રી હંસપ્રજ્ઞાશ્રીજી--આ પરિવારમાંથી તેર તેર દીક્ષાઓ થઈ છે. (૩) વાપી--મુમુક્ષુ વિજયકુમાર આદિનો ભવ્ય દીક્ષા મહોત્સવ. દીક્ષિત નામ : મુનિરાજશ્રી ધર્મદર્શન વિજયજી. (૪) નરોલી –શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ. (પ) નાસિક-શ્રી સુવિધિનાથ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ--શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં પરિકર પ્રતિષ્ઠા વિધિ. મુંબઈ વિલેપાર્લાના બેન્ડનું આગમન–હેલીકોપ્ટરથી પ્રતિષ્ઠા સમયે પુષ્પવૃષ્ટિ (૬) સંકેદ––સર્વોદય તીર્થ–મહારાષ્ટ્ર શ્રી આદિનાથ જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ-- કોઈ જ તૈયારી વિના તીર્થમાળ વખતે વાંસદાના મુમુક્ષુ અંજુબેનની દીક્ષા–ગામમાં બે થી ત્રણ ઘર-છતાં લાખ્ખોની પ્રતિષ્ઠાની ઉપજ. (૭) નાસિકથી ટાંકેદ તીર્થનો ભવ્ય છ'રીપાલક સંઘ : આયોજક શા. મોતીલાલ હરિલાલ પરિવાર નાસિક ---સંપૂર્ણ વિહાર બેન્ડ સાથે--શિસ્તબદ્ધ વરઘોડાની જેમ સર્વે યાત્રિકોનો વિહાર. (૮) મંચર (મહારાષ્ટ્ર) પૂ. આ. ભ. શ્રીવિચક્ષણસૂરિશ્વરજી મહારાજા તથા પૂજ્યોની નિશ્રામાં ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy