________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૩૭
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કુલપતિ પંડિત મદનમોહન માલવિયાજી, પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુ વગેરે પણ પૂજય શાસનસમ્રાટશ્રી પાસે આવીને શાસ્ત્રીય ચર્ચાઓ કરતા હતા. પંડિત માલવિયાજી પૂજ્યશ્રીને “ગુરુજી' શબ્દથી સંબોધતા હતા.
આ રીતે પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ભક્ત માત્ર શ્રાવકો જ નહોતા પણ અન્ય ધર્મ ગણાતા મહાન વિદ્વાનો તથા ભાવનગર, વલભીપુર, ધ્રાંગધ્રા, લીંબડી વગેરે રાજ્યના દરબારો-રાજાઓ અને તેમના દીવાનો પણ પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા.
Tattvartha Sutra 15 ૨ ઉણોદરી
THAN
J, વૃત્તિ સંક્ષેપ
.
-
-
વિનય
અર્ચતર
કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org