________________
૭૩૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
-
-
-૨
----
.
-
---
-----
-
1
et
ITI
A
S
=
૬
-
ઉપર બતાવ્યા એ સિવાય પૂજય શાસનસમ્રાટકી મભૂમિ - રાજસ્થાનમાં વિચર્યા અને શ્રીકાપરડાજી, શ્રીરાણકપુરજી વગેરે તીર્થોના ઉદ્ધાર કરાવ્યા અને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનો મહિમા વધાર્યો ત્યારે ત્યાંના પ્રત્યેક ગામના અગ્રણી શ્રાવકો પૂજયશ્રીના અનન્ય ભક્ત બન્યા હતા. તેઓનો ફક્ત નામોલ્લેખ જ અહીં કરવામાં આવે છે.
રાજસ્થાનમાં પાલડી ગામના શા. અમીચંદજી અને | શા. ગુલાબચંદજી--બે
ભાઈઓએ પાલડીથી જૈિસલમેરનો છે” રીયાલિત સંઘ પૂજ્ય શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કાઢેલો અને તેમાં
રૂ. સાડાત્રણ લાખ ખર્ચા કાપરડાજીનું ભવ્ય મંદિર
હતા.
ફલોધીમાં માણેકલાલ કોચરે તળાવ કિનારે શ્રી મહાવીર સ્વામીનું નૂતન જિનાલય પૂજયશ્રીની પ્રેરણાથી બંધાવેલ, શ્રી શિવલાલ કોચરે તપગચ્છનો ઉપાશ્રય બંધાવેલ અને શ્રી શિવદાનજી કાનુગાએ એક ધર્મશાળા બંધાવી હતી.
કાપરડાજીના ઉદ્ધારમાં બિલાડાના આગેવાન પનાલાલજી શરાફ, પાલીના શ્રી મૂળચંદજી જાવંતરાજજી, શા. કિશનલાલજી સંપતલાલજી (ફલોધીવાળા), શ્રી ચાંદમલજી (પાલીવાળા), પાલડીના સંઘવી શેઠશ્રી ગુલાબચંદજી વગેરેએ ખાસ લાભ લીધો હતો. સંઘવી શ્રી ગુલાબચંદજીએ તો કાપરડાજીના પ્રતિષ્ઠા મહોત્સવના બારે બાર દિવસની ૨૩ ટંકની નવકારશીનો લાભ લીધો.
ઉદયપુરના મહારાણા શ્રી ફત્તેહસિંહજીના અંગત મંત્રી શ્રાવક શ્રી ફત્તેહકરણજી પૂજ્યશ્રીના ભક્ત હતા. તેઓને પૂજયશ્રીની સૂચનાથી પૂ. ઉપાધ્યાયશ્રી ઉદયવિજયજીએ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ધર્મસંગ્રહણી' ગ્રંથનું અધ્યયન કરાવ્યું હતું.
| ! ભાઈઓએ
:
ધ
R
| T
* T
T
T}
-
I
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org